SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ આચાર્ય બન્યા. એ કાવિદ હું પાતે છું. વાતો કહી આચાર્યે સદાગમનું માહાત્મ્ય કહ્યું અને તેની સાથે સંબંધ વધારવા ભલામણ કરી, ધનવાહને ઉપર ઉપરથી સટ્ટાગમનું સાન્નિધ્ય સ્વીકાર્યુ પણ અંદરથી અને રસ નમ્યા હતેા. અકલંકે આચાર્ય સાથે અન્યત્ર વિહાર કર્યો. પૃ૪, ૧૭૭-૧૭૯૫ પ્રકરણ ૧૩ સું. શેક અને દ્રવ્યાચાર. અકલંક દૂર ગયા એટલે પાછા મહામેાહુ અને મહાપરિગ્રહ ન્દ્રગૃત થઇ ગયા અને તેમણે ઘનવાહનને સપાટામાં લીધા તેથી એ સ્ત્રીમાં રમવા લાગ્યા અને પૈસા સંગ્રહવા લાગ્યા. આખરે સર્વ પાપેામાં એ એક્કો થયા. હવે પુણ્યાય મિત્ર એનાથી રીસાવા લાગ્યા. મદનસુંદરી શૂળના વ્યાધિથી મરણ પામી એટલે શાકના તાબામાં ઘનવાહન પડયો. વળી અકલંક મુનિ દયા કરી આવ્યા અને યાગ્ય ઉપદેશ આપી ઘનવાહનને શાકમુક્ત કર્યો. પછી એમણે મેાહ પરિગ્રહનો પરિચય આòા કરવા ઉપદેશ કર્યો અને વાનરબચ્ચાને સંભાળવા કહ્યું. ધનવાહનને એથી જરા શુદ્ધિ આવી. શાક દૂર ખસ્યા અને મહામેાહને જણાયું કે તેનું કાંઇ ચાલતું નથી. ધનવાહન રસ્તે આવ્યા અને તેણે દ્રવ્યધર્મો તરફ રૂચિ બતાવી. પૃષ્ઠ. ૧૭૮૬-૧૭૯૧ પ્રકરણ ૧૪ સું. મહાપરિગ્રહ. આવી રીતે પેાતાના પક્ષની જરા પડતી જોઇને પરિગ્રહને મિત્ર સાગર મદદે જવા તૈયાર થયા. સાગર સાથે બહુલિકા ( માયા) અને કૃપણતા પણ ગયા. અને આવતાં તેઇ મહામેાહ પરિગ્રહ રાજી થયા. આ સર્વ એકડા થયા એટલે ધનવાહન પલટાયેા. એને ધર્મમાર્ગે ધન ખરચવામાં કલ્પિત સુખની ઇચ્છા લાગી. બહુલિકાની અસરથી ધનવાહને પટાવી સમજાવી અલંક મુનિને વિહાર કરાવી દીધેા. હવે સાગરની મદદથી પરિ ગ્રહને પગ મજબૂત થયેા અને સર્વ દ્રવ્યસ્તવે! પણ અટકી ગયાં. આ સર્વ સ્થિતિ સાંભળીને યાસમુદ્ર અલંક મુનિ મારી પાસે આવવા તૈયાર થયા. ગુરૂની રા માગી. ગુરૂએ નિરર્થક કાર્યમાં પ્રવૃત્તિ ન કરવા કહ્યું અને ધનવાહન તદ્ન ઊઠી ગયેા છે તેથી પ્રયાસ નકામે છે એમ જણાવ્યું. એ અનર્થ કરનારની જાળમાંથી ધનવાહન કયારે ટશે એમ પૂછતાં ગુરૂએ કહ્યું કે-જ્યારે સમ્યગ્દર્શન એને વિદ્યા કન્યા આપશે અને વળી બીજી નિરીહતા કન્યા છે તે પણ પરણાવશે ત્યારે એને છૂટકારા થશે. એને લગ્નકાળ કર્મપરિણામ રાજાની મરજી ઉપર છે. આ સર્વ વાત સાંભળી અકલંકમુનિ અભ્યાસમાં લાગી ગયા, પૃષ્ઠ. ૧૭૯૧-૧૮૦૦ પ્રકરણ ૧૫ સું. મહામેહનું મહાન આક્રમણુ. અલક ચિંતા વગરના થયા અને ખીજી બાજુએ મહામેાહે આકરી ખાછ માંડી. એણે પેાતાના પ્રત્યેક લશ્કરીને ઉપયાગ કર્યો અને દરેકે આવી ઘનવાહનપર અસર કરી. એ રીતે મહામૂઢતા, મિથ્યાદર્શન, કુદૃષ્ટિ, રાગકેસર, મૂઢતા, દ્વેષગજેંદ્ર, અવિવેકિતા, વિષયાભિલાષ, લાગતૃષ્ણા, હાસ, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા, કષાય, સાતે (જ્ઞાનસંવરણાદિ ) રાજાએ, દુષ્ટાભિસન્ધિ વિગેરે વારાફરતા સર્વ આવી ગયા અને દરેકે પેાતાની અસર ઘનવાહનપર કરી. મકરધ્વજે એના પર ખાસ ખાધા પીડા કરી અને ઘનવાહન પિરણામે નીચતાની છેલ્લા પાટીએ ઉતરી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy