________________
પ્રકરણ ૩]
દારૂનું પીઠું (દિવાશાળા).
૧૬૭૫
ગાઢ મદથી ઉદ્ધૃત થયેલી જીવાન સ્ત્રીઓને
ર
શરૂઆત કર્યાં છે,
“ તેઓની અપ્સરાએ “ ભાગ ભજવે છે. આ સંસારમદિરાશાળા એટલી લાંખી છે કે એની એમાં પ્રવેશ કયાંથી થાય છે અને એના છેડા “ કયાં આવે છે તે જાણી શકાતું નથી; મતલબ કે એ અનાદિ “ અનંત છે. એ સદાકાળ લેાકાકાશમાં આવી રહેલી છે. એમાં “ નાચ ચાલે છે, ગાયના ચાલે છે, વિલાસા ચાલે છે, દારૂનું પાન ચાલે છે, ખાવાનું કામ ચાલે છે, દાન દેવા લેવાનું ચાલે છે, આભૂષણા ધારણ કરવાનું ચાલે છે, માન અપમાનની ધમાલ “ ચાલે છે અને એવા ચિત્રવિચિત્ર ભાવે ઉલટા સુલટા ચાલ્યા કરે “ છે તેથી એ જડ પ્રાણીઓને સંસારના વધારાનું કારણ બને છે અને “ વિવેકી પ્રાણીઓને સંસારપર વૈરાગ્ય થવાનું કારણ અને છે.
'
'
તેર વિભાગે.
“ એ મુનિમહાાજે એ મદિરાશાળામાં તે પ્રકારના લોકો કહ્યા “ તે જૂદા જૂદા પ્રકારના જીવો સમજવા. તે તેર ભાગા નીચે “ પ્રમાણે છે.
૧. સૌથી શરૂઆતના જે વિભાગ બતાવવામાં આવ્યો તે અસવ્યવહાર વનસ્પતિ સમજવી.
Jain Education International
૨.
ત્યાર પછીના વિભાગમાં અંદર અંદર સંવ્યવહાર કરનાર વનસ્પતિ સમજવી.
3. ત્યાર પછી જે વિભાગ બતાવવામાં આવ્યે તેમાંના લોકોને પૃથ્વી પાણી અગ્નિ અને વાયુના નામથી ઓળખવામાં આવે છે.
૪.
૫.
૬.
૭.
ત્યાર પછી એ ઇંદ્રિયા બતાવવામાં આવ્યા છે.
ત્યાર પછી તેઇંદ્રિયાના નિર્દેશ કરવામાં આવ્યો છે.
ત્યાર પછી ચોરિંદ્રિયનું વર્ષોંન કરવામાં આવ્યું છે.
ત્યાર પછી અસંજ્ઞી પંચદ્રિયનું વિવેચન કરવામાં આવ્યું છે. .. ત્યાર પછી નારકીના જીવાને અતાવવામાં આવ્યા છે.
.
ત્યાર પછી પંચયિ તિર્યંચા દર્શાવવામાં આવ્યા છે (જળચર, સ્થળચર અને ખેચર).
૧ અનંત સૂક્ષ્મ નિગેાદ. એનું વિવેચન ખીજા પ્રસ્તાવમાં વિસ્તારથી થઇ ગયું છે. ૨ અસંજ્ઞી પંચેંદ્રિય તિર્યંચાનું જ આ વર્ણન છે. એના મળમુત્રમાં તે એઇપ્રિય તેઇંદ્રિય ઉત્પન્ન થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org