________________
૧૬૭૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ વિભાગો છે તે મૂકીને બાકીના દશે વિભાગોમાં હું ઘણીવાર હીંચોચાલ્યો અને એ દશે ભેદ જે મદિરાશાળામાં જ છે તેની અસર નીચે અનંત વાર હું ગયે, રખડ્યો અને કૂટાયે. “એ મદિરાશાળાની ભૂમિ જે અતિ ખરાબ અને દુર્ગધથી ભરેલી
હતી અને જે વમન પિત્ત અપવિત્ર વસ્તુઓ મૂત્ર મદ્યશાળામાં અને કચરાથી ભરેલી હતી તેમાં કઈ વખત હું મારું વર્તન. લેટતે હ, કેઈ વખત ગુંઠણીએ ચાલતો હતો,
કઈ વખત ભાખોડીએ ચાલતું હતું, કેઈ વાર ઊભો થતું હતું, કોઈ વાર પડતું હતું, કોઈ વાર દારૂના ઘેનમાં મેટેથી રાડ પાડતું હતું, કેઈ વાર બૂમ પાડતે હતો, કઈ વાર હસતે હતા, કઈ વાર નાચતો હતો, કઈ વાર રડતે હતો, કઈ વાર દેડતો હતો, કઈ વાર બીજા લેકે સાથે લડતે હતે, કઈ વાર વધારે બળવાને વડે માર ખાતે હોતે, કઈ વાર આખા શરીરે સેંકડે ઘા વાગવાથી પીડા પામતો હતે આવી રીતે હે ભદ્ર! હું એ મદિરાશાળામાં વિચરતે હતે.
બ્રાહ્મણની દૃષ્ટિ અને કરૂણું, પ્રતિબોધ તરફ અરૂચિ.
પ્રવ્રજ્યા અને મઘત્યાગ, હવે એક વખતે એ મદિરાશાળામાં રહેલા કેઈ બ્રાહ્મણેએ મારા તરફ નજર કરી. એ મહાશયોને મારી ઉપર કરૂણું આવી. તેઓએ વિચાર કર્યો કે-અરે આ બાપડે દારૂ પીવાના વ્યસનથી બહુ દુઃખે અનુભવે છે, તે કાંઈ ઉપાય કરીને એ બાપડાનું દારૂનું વ્યસન છોડાવીએ, જેથી જેમ આપણે સુખી થયા છીએ તેમ એ પણ સુખી થાય. આ વિચાર કરીને એ બ્રાહ્મણોએ મને પ્રતિબંધ કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ મેટેથી પિકાર કરીને સાચી વાત મને સમજાવવા લાગ્યા પણ હું તે મદિરામસ્ત હોવાથી તેની વાત સાંભળું જ નહિ અને બેભાન જે એ મદિરાશાળાના જુદા જુદા વિભાગોમાં ફર્યા જ કરું. જ્યારે એ બ્રાહ્મણે બહુ બહુ બૂમ પાડવા લાગ્યા ત્યારે મેં તેમને જરા હોકારે આવે એટલે વળી તેઓએ મને બોલાવવા ઘણા પ્રયત્ન કર્યો, એ અવસરે દારૂનું ઘેન કાંઈક ન્યૂન થવાથી મારી ચેતના પ્રગટ થવા લાગી અને મેં તેમને જવાબ આપે. તેઓએ પછી દારૂ પીવામાં કેટલા દે છે તે મને વિસ્તારથી કહ્યા. મને પણ એ વાતની ખાતરી થઈ, એટલે મેં દારૂને ત્યાગ કરવાનું ઠરાવ કર્યો અને હું પણ તેઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org