SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ અકલંક મહાત્મા ! એ દારૂનું પીઠું જેવું હોય તેવું તેનું વર્ણન કરી બતાવે, ત્યાં તમે કેવી રીતે વર્તતા હતા તે જણાવા અને મારા ઉપર કૃપા કરીને તે બ્રાહ્મણા કાણુ હતા પણ બતાવે.” મુનિ—‹ સાંભળઃ—— Jain Education International “ એ મદિરાશાળા (દારૂનું પીઠું ) અનેક બનેલા અને મનતા અનાવાથી ભરપૂર છે અને અનેક જનાથી ભરેલ છે તેથી તેનું ખરાખર વર્ણન કરવાને તો કાણુ સમર્થ થાય ! તે પણ હે મનુષ્યાત્તમ ! તારી પાસે તેનું થોડું ઘેાડું વર્ણન કરી બતાવું છું તે ખરાખર ધ્યાન રાખીને સાંભળ. તને એ મદિરાશાળાની હકીકત જાણતાં ઘણા આનંદ આવશેઃ— દારૂનું પીઠું. દારૂ પીનારો. તેર વિભાગા. 'बहुभेदवरासवतुष्टजनं, वरभाजनराज विचित्रसुरम् । शितिनीरजरञ्जितसञ्च्चषकं, जनमोदनकारण सत्सरकम् ॥ मदिरामद घूर्णित सर्वजनं, बहुलासविलास विकासकरम् । लसदुद्भवबोलविगानपरं कृतताल महारवरासशतम् ॥ अन्यच्च 'प्रौढमनोरम कान्तजनाढ्यं, गाढमदोद्धुरयोषिदुपेतम् । आदिनिवेश विहीनमनन्तं, लोकन भोभिधभूमिनिविष्टम् ॥ वादितमर्दलकोटिसकांस्यं वैणिकनादविवर्धिततोषम् । वंश विरावसमुद्धतवोहूं, वोदविघोषित गोत्रसहस्रम् ॥ एवं च ૧ ત્રાટક છંદ. ૨ દાયક છંદ. બ, ભ, ભ, ગ, ગ. ૩ દે. લા. વાળી છાપેલ બુકમાં વોર્ કૌંસમાં મૂકેલ છે. એવા શબ્દ પણ કાશમાં મળતા નથી. અર્થે સંબંધ પરથી બેસાડ્યો છે તેમાં સુધારાને અવકાશ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy