________________
પ્રકરણ ૩ .
દારૂનું પીઠું ( મદિરાશાળા ).
{ બીજા મુનિના વૈરાગ્ય પ્રસંગ }
તાની વાર્તા આગળ ચલાવતાં સંસારીજીવ જે અત્યારે ઘનવાહન કુમાર હતા તે અગૃહીતસંકેતાને ઉદ્દેશીને પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષ સાંભળે તેમ સદાગમ સમક્ષ કહેવા લાગ્યા
એવી રીતે વાતે અને ખુલાસા કરતાં અમે બીજા મુનિમહારાજ સમક્ષ આવી પહોંચ્યા. અકલંકે મુનિરાજને યાગ્ય વંદન કર્યું અને તેની સાથે મેં પણ વંદન કર્યું. પછી અકલંક અને મુનિમહારાજ વચ્ચે નીચે પ્રમાણે વાત થઇ.
Jain Education International
અકલંક—“ સાહેબ ! આટલી નાની વયમાં આપને શા કારણથી દીક્ષા લેવાનું થયું તે જણાવે.”
મુનિ
_k ભાઇ! મેં એક મોટી દારૂડીઆઆની ટાળી દારૂ પીવામાં તત્પર નેઇ તે મારા વૈરાગ્યનું કારણ બની. આખા શરીરના સર્વ અંગેના દારૂના ઘેનની અસરવાળા થઇ ગયા હતા અને હું એક મોટા દારૂડી થઇ ગયા હતા, ત્યાં કૃપા કરનાર મહાત્મા બ્રાહ્મણાએ મને પ્રતિબેધ કર્યો અને તે રીતે મને વૈરાગ્ય થયા.”
૧ આને માટે પાનશેષ્ટિ શબ્દ રાખવા કે કેમ તે નિર્ણય થતા નથી. જેમ ટીપાર્ટી (ચાપાર્ટી) થાય છે તેમ દારૂની પાર્ટી થાય છે, જેમાં ભાગ લેનારા દારૂ ઢીચે જાય છે. અફીણીઆએ કસુંબા કાઢે તેને ‘રાવણુ' કહે છે તેમ દારૂ પાર્ટીનું નામ હાવું જોઇએ. તેવા ગુજરાતી કે ફારસી શબ્દ હોય તે અત્ર ઘટે છે. એવા શબ્દને માટે તપાસ કરું છું.
.
For Private & Personal Use Only
www.jainelibrary.org