________________
૧૬૬૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
વિગતવાર ઉપનય. વિવેચન ખુલાસેા. શબ્દાર્થઘટના.
ઉપરની વાત સાંભળીને અકલંક કુમાર ઘણા ખુશી થયા અને તે મુનિને નમીને બીજા મુનિ જે દૂર બેઠા હતા તેની પાસે જવા નીકળ્યા. હું તે। આ કથાને ભાવાર્થ કાંઇ સમજ્યો નહિ. મેં તેથી અકલંકને પૂછ્યું “ અરે ભાઇ ! આ મુનિએ પોતાને વૈરાગ્ય પ્રાપ્ત થવાનું કારણ શું કહ્યું? અને તેમની વાત સાંભળીને તું ઘણા ખુશી કેમ થયા? હું તો એક પણ મામત અરાબર સમજ્યા નથી, માટે તું ખુલાસા સાથે સર્વ મામત સમજાવ.”
r
લેાકેાદરમાં આગ.
።
અકલંકે જવામમાં મને (ઘનવાહનને ) કહ્યું “ ભાઇ! સાંભળઃ—
[ પ્રસ્તાવ ૭
“
“ મુનિએ જે લેાકેાદર નામનું ગામ કહ્યું તે આ સંસાર સમ“ જવે. એ સંસારમાં તે વસનાર છે એમ સમજવું. સંસારમાં આગ. રાત્રિની તેમાં વાત કરી તે મહામેાહની અંધકાર“ મયદા સમજવી. એ નગરમાં રાગદ્વેષ રૂપ ૯ અગ્નિ વડે નિરંતર આગ સળગ્યા જ કરે છે. ત્યાં ધુમાડા થાય છે “ એમ કહ્યું તે તામસભાવ-કષાયની પરિણતિ સમજવી, એ આગ “ આખા નગરમાં પ્રસરી રહેલી છે. ત્યાં આગના ભડકા થાય છે “ એમ કહ્યું તે રાજસભાવ સમજવા. આ સંસારમાં જે ક્લેશ કંકાસ થાય છે તે વાંસ ફૂટવાના અવાજો સમજવા, રાગદ્વેષ રૂપ અગ્નિથી ગરમ થઇને લોકો જાગી ઉઠે છે-ચોંકી ઉઠે છે અને તે મેટા કાળાહળ કરી મૂકે છે; ચિત્તને અત્યંત તાપ કરનારા અને છેક“ રાના આકાર ધારણ કરનારા કષાયા આક્રંદ કરવા મંડી જાય છે; ። અશુદ્ધ લેશ્યા નામની સ્રીઓ ત્યાં હાંફળી ફાંફળી થઇને અહીં ። તહીં ઢાડ્યા કરે છે; સંસારના રાગમાં આસક્ત મૂર્ખ પ્રાણીઓ -
ર
cc
.
૧ કષાયા–ચાર છેઃ ક્રોધ, માન, માયા, લેબ. એ ચારેને બાળકનું રૂપ અગાઉ ચેાથા પ્રસ્તાવમાં પણ આપવામાં આવ્યું છે.
Jain Education International
૨ કૃષ્ણ, નીલ અને કાપેાત એ ત્રણ અશુદ્ધ વેશ્યા-આત્માના ક્લિષ્ટ અવ્યવસાયા છે. તે ખરાબ વિચારદ્વારા દાંડાદેાડ ૉ કરે છે, એમાં સ્થિરતા કદિ આવતી જ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org