________________
પ્રકરણ ૧] ઘનવાહન અને અકલંક.
૧૬૫૩ કામના આરંભ કરે છે પણ પાર પહોંચાડી તેનાં ફળ મેળવતો નથી. અઢારમે વર્ષે એને ચોરથી હથિયારથી અથવા સર્પથી ઘાત હોય છે. તેમાંથી તે બચી જાય તે પાછી પચીશમે વર્ષે બીજી વાર તેથી જ ઘાત હોય છે, તે પસાર
થઈ જાય તો તે સિત્તેર વર્ષ જીવે છે. ધન_“ધનુ રાશિમાં જન્મેલ માણસ શૂરવીર થાય છે, સાચું
બેલનારે થાય છે, બુદ્ધિના વૈભવથી યુક્ત થાય છે, સત્વ પરાક્રમવાળો થાય છે, જેને આનંદ કરાવનાર થાય છે, શિલ્પ (ઈજીનીઅરીંગ)નું વિજ્ઞાન ધરાવનાર થાય છે, પૈસાથી ભરપૂર થાય છે, સુંદર સ્ત્રીવાળો થાય છે, અભિમાની થાય છે, ઉચ્ચ વર્તનશાળી થાય છે, સુંદર અક્ષર બેલનારે થાય છે, તેજસ્વી થાય છે, જાડા શરીરવાળે થાય છે, પિતાના કુળને નાશ કરનાર થાય છે. પિતાની ઉત્પત્તિથી અઢારમે દિવસે જે એનું મરણ ન થાય તો એ સ
તોતેર (૭૭) વર્ષ સુધી જીવે છે. મકર-મકર રાશિમાં જન્મેલ માણસ દુરાચારી માણસેને
વહાલે થઈ પડે છે, એ સ્ત્રીઓને નિરંતર વશ રહેનારે થાય છે, જાતે એ પંડિત થાય છે, પરસ્ત્રી તરફ એ આ સક્ત રહે છે, ગીતને સારી રીતે જાણનારે થાય છે, એના ગુહ્ય ભાગ ઉપર નિશાની હોય છે, એને પુત્રપરિવાર બહુ મેંટે થાય છે, ફૂલ(પુષ્પ)ને એને બહુ શેખ રહે છે, એ ધનવાનું થાય છે, ત્યાગી થાય છે, સ્વરૂપવાળે થાય છે, ઠંડીથી ડરનારે અથવા શરદીના વ્યાધિવાળે થાય છે, એને ભાઇભાંડુનો પરિવાર માટે થાય છે અને સુખને માટે એને વારંવાર ચિંતા થયા કરે એવા તેના સંયોગો થાય છે. શૂળના વ્યાધિથી વીશમે વર્ષે એનું મરણ ન થાય તે પછી
એ સીત્તેરમે વર્ષે ભાદરવા મહિનામાં શનિવારે મરણ પામે છે. કંભ–“કુભ રાશિમાં જન્મેલ માણસ દાતા (દાનેશરી) થાય છે,
આળસુ થાય છે, કરેલા ગુણને હણનાર થાય છે, હાથી અથવા ઘડાના જેવા સ્વરવાળે થાય છે, એની કુક્ષિ
દેડકાના જેવી થાય છે, એ નિર્ભય થાય છે, ધનવાનું થાય છે, ૧ ધનુ અથવા ધન રાશિના અક્ષરઃ ૪, ૫, ૬, મ. ૨ મકર રાશિના અક્ષરોઃ , . a કુંભ રાશિના અક્ષરોઃ જ, સ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org