________________
૧૬૫૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૭
કન્યા — કન્યા રાશિમાં જન્મેલ માણુસ વિલાસી સ્ત્રીઓ( વેશ્યા )નાં હૃદયને આનંદ કરાવનારે થાય છે, ધનથી પૂર્ણ રહે છે, દાનેશ્વરી થાય છે, કાર્યકુશળ થાય છે, કવિ થાય છે, ઘડપણમાં ધર્મપરાયણ થાય છે, સર્વ લેકેમાં એ વહાલા થઇ પડે છે, એને નાટક અને ગાયનના શોખ વધારે પડતા રહે છે, મુસાફરી કરવાની અને હોંસ રહ્યા કરે છે, એને સ્ત્રી તરફનું હમેશા દુઃખ રહે છે. ત્રીસમે વર્ષે અને હથિયારથી અથવા પાણીમાં ઘાત હોય છે, તેમાંથી જો તે ખચી જાય તો પછી એનું મરણુ એંશીમે વર્ષે વૈશાખ માસમાં મૂળ નક્ષત્રમાં બુધવારે થાય છે.
Jain Education International
તુલા
તુલા રાશિમાં જન્મેલ માણસ કારણ વગર નકામે ગુસ્સે થનારા થાય છે, જાતે દુ:ખી થાય છે, મ્હાઢે સાચી વાત સામાને જણાવી દેનારા થાય છે, અન્યને માફી આપી દેનારા થાય છે, એની આંખા ઘણી ચપળ રહ્યા કરે છે, એની પાસે પૈસા અસ્થિર રહે છે, લક્ષ્મી દેવી એનાપર રૂસે છે અને કોઇવાર તુસે છે, એ પાતાના ઘરમાં મહુ જોર બતાવનાર થાય છે, વ્યાપારમાં ઘણા કુશળ થાય છે, દેવની પૂજા એ સારી રીતે કરે છે, મિત્ર ઉપર એ સારે સ્નેહ રાખે છે, એ વારંવાર પ્રવાસ કરનારા થાય છે, મિત્રોમાં એ વહાલા થઇ પડે છે. વિશમે વર્ષે એને ભીંત પડીને મરવાની ઘાત હાય છે, તેમાંથી જે તે બચી જાય તેા પછી એંશીમે વર્ષે જેઠ માસમાં અનુરાધા નક્ષત્રમાં મં ગળવારે તેનું મરણ થાય છે.
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિમાં જન્મેલ માણુસ નાની વયમાં પ્રવાસ ઘણા કરે છે, એ જાતે ક્રૂર ઘાતકી થાય છે, શૂરવીર થાય છે, એની આંખા પીળી થાય છે, એ પરસ્ત્રીમાં આસક્ત થાય છે, અભિમાની થાય છે, એનું હૃદય પાતાના માણસો તરફ નિન્નુર હાય છે, સાહસ કરવાથી એને લક્ષ્મી ઘણી પ્રાપ્ત થાય છે, એ એની માતા તરફ પણ દુષ્ટ અગ્નિવાળા હાય છે, એ ધૂતારો થાય છે, ચાર થાય છે, એ અનેક
૧ કન્યા રાશિના અક્ષરે: ૧,૪, ન.
૨ તુલા રાશિના અક્ષરે ર, ત
૩ વૃશ્ચિક રાશિના અક્ષરશ: ન, યુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org