________________
ઘનવાહન અને અકલંક.
૧૬૫૧
નાટકમાં તે કુશળ થાય છે, તેની વિખ્યાતિ ચારે તરફ ફ્રેલાય છે, તેનામાં ગુણા વધારે પડતા હોય છે, તેને વણૅ ગોરા હોય છે, તે શરીરે લાંખા થાય છે, ખેલવામાં બહુ વાચાળ હાય છે. સેાળમે વર્ષે એ પ્રાણીને પાણીમાં ઘાત થવાના ભય અહુ રહે છે, તેમાંથી જો તે ખચી જાય તે તેનું મરણુ એંશીમે વર્ષે પાણી અથવા અગ્નિમાં પાસ મહિનામાં થાય છે.
ફ. કર્ક રાશિમાં ઉત્પન્ન થયેલા માણસ કામકાજમાં ઘણા માહેાશ થાય છે, ધનવાળા થાય છે, શૂરવીર થાય છે, ધર્મિષ્ટ થાય છે, ગુરૂ તરફ પ્રેમ રાખનાર થાય છે, એને માથાના વ્યાધિ રહ્યા કરે છે, એ માટા બુદ્ધિશાળી થાય છે, એનું શરીર પાતળું રહે છે, એ કૃતજ્ઞ-કરેલા ગુણના જાણુનાર થાય છે, એને મુસાફરી કરવાને શોખ ઘણા રહે છે, એ કાપથી અંધ બની જાય છે, નાનપણમાં એને માથે વધારે દુઃખા પડે છે, એને મિત્રો સારા હોય છે, નાકરચાકરથી એ ભરપૂર રહે છે અને જરા વક્ર (વાંકી) પ્રકૃતિના થાય છે. વિશમે વર્ષે કોઇ જગ્યાએથી પડી જવાથી એને ઘાત લાગે છે, પણ જો તેમાંથી બચી જાય તેા પછી એ એંશી વર્ષ સુધી જીવે છે અને તે વખતે તેનું મરણ માગશર માસના અજવાળીઆમાં અથવા પોષ માસના અજ વાળીઆમાં રાત્રે થાય છે.
સિંહ સિંહ રાશિમાં જન્મેલ મનુષ્ય ક્ષમાવાળા થાય છે, માનવાળા થાય છે, કામકાજ કરવામાં વિશેષ રેકાયલા રહે છે, એને દારૂ અને માંસના ઉપયાગ તરફ વધારે પ્રેમ રહે છે, ચારે તરફ દેશમાં ભમવાના એને બહુ શેખ રહે છે, એ વિનયથી નમ્ર રહે છે, એને શરદી (ઠંડી)ના બહુ ભય લાગે છે, એ જરા જરામાં ગુસ્સે થઇ જનારા હાય છે, એને પુત્રપરિવાર ઘણા મોટા થાય છે, એના મામાપને એ બહુ વહાલા થઇ પડે છે અને લેાકેામાં વ્યસની તરીકે એની ખ્યાતિ થાય છે. એનું મરણ પચાસ વર્ષે થાય છે, જે તેમ ન થાય તે તે સેા વર્ષના થાય છે. ચૈત્રમાસમાં મઘા નક્ષત્રમાં શનિવારે એનું ભરણુ સારા પુણ્ય ક્ષેત્રમાં થાય છે. ૧ કર્ક રાશિના અક્ષરે ૩, ૬. ૨ સિંહ રાશિના અક્ષર મ, ટ
પ્રકરણ ૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org