________________
૧૬૫૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ મેષ–“જે માણસને મેષ રાશિમાં જન્મ થયો હોય તેની આંખે
ચકળવકળ થતી હોય છે, તે નિરંતર રોગ વગરનો રહે છે, ધર્મકાર્યમાં તે તુરત સારા અને સાચા નિર્ણય પર આવી જનાર હોય છે, એની જાંઘે ઘણી વિસ્તારવાળી હોય છે, એ કરેલા ગુણને જાણવાવાળો હોય છે, એ બહાદૂર હોય છે, રાજ્યમાં એને સારું માન મળે છે, સ્ત્રીઓનાં હૃદયને એ ઘણે આનંદ ઉપજાવનાર હોય છે, એ પાણથી નિરંતર ડર્યા કરે છે, જેસથી કામ કરનાર થાય છે અને શરૂઆતમાં આકરે હોય છે પણ છેવટે નરમ પડી જનાર હોય છે. એવા મનુષ્યનું કોઈ કારણ પામી પ્રથમ વયમાં અઢારમે વર્ષ કુમરણ થાય છે અથવા પચીસમા વર્ષની આખરે થાય છે, પણ જે તે ઘાતમાંથી બચી જાય તો સો વર્ષ જીવે છે. એનું મરણ ચૌદશની અર્ધ રાત્રે મંગળવારે કૃતિકા
નક્ષત્રમાં થાય છે. વૃષભ –“વરખ રાશિમાં જન્મેલ મનુષ્ય ભંગ ભેગવનાર થાય
છે, દાતા થાય છે, પવિત્ર થાય છે, હશિયાર થાય છે, એની આંખથી હનવટી સુધીને ભાગ (ડ) સ્થૂળ હોય છે, એનું ગળું મોટું હોય છે, એનામાં તેજ ઝળહળતું દેખાય છે, એને રાગ ઘણે હોય છે, એને ગળાને રેગ (કંઠમાળ વિગેરે) થાય છે, એને પુત્ર સારા થાય છે, એની ગતિમાં વિલાસ ચેખો જણાઈ આવે છે, એ સત્ય બોલનાર થાય છે, એનાં ખાંધ અને ગંડસ્થળપર ચિલ્લો પડે છે. એ જે પચીશ વર્ષને થાય તે જરૂર સે વર્ષ સુધી જીવે. એનું મરણ ચોપગા જનાવરથી થાય છે. એનું મરણ રહિણું
નક્ષત્રમાં અને બુધવારે થાય છે. મિથુન –“મિથુન રાશિમાં જન્મેલ મનુષ્ય પુષ્ટ શરીરવાળે
થાય છે, તેની આંખે ચંચળ હોય છે, તેનું મન વિષય ભેળવવામાં અત્યંત આસક્ત રહે છે, તે પૈસાદાર થાય છે, તેના મનમાં દયા ભાવ સારે રહે છે, તેને ગળાને રેગ રહ્યા કરે છે, લેકમાં તે વહાલે થઈ પડે છે, ગાયન અને
૧ મેષના અક્ષરો સ, ૪, ૨ છે. ૨ વૃષ અથવા વૃષભના અક્ષરે ૨, ૨, ૩, ૩ મિથુનના અક્ષરે , છ, ઘ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org