________________
પ્રકરણ ૧ ]
ઘનવાહન અને કલંક,
૧૬૪૯
રાજાએ કહ્યું “આર્ય ! એ રાશિએ કેવા પ્રકારની છે અને એ દરેકના ગુણદોષો કયા છે તે હું સાંભળવા ઇચ્છું છું.”
સિદ્ધાર્થ જ્યોતિષીએ જવાબમાં કહ્યું:—
૯ દેવ સાંભળેા રાશિએ ખાર છે તેનાં નામ નીચે પ્રમાણે છેઃમેષ, વૃષભ મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. હવે એ દરેક રાશિના ગુણ કહું છું.—
૧ દરેક રાશિ ૧૩૫ ડેની હેાય છે તેની ગણતરી આ પ્રમાણે થાય છે. દરેક નક્ષત્ર અગાઉ જણાવ્યું તેમ ૬૦ ઘડિનું હેાય છે તેના ચેાથા ભાગને એક ચરણ કહે છે. એટલે નવચરણની એક રાશિ થાય છે. તે કેવી રીતે થાય છે તે નીચેના પત્રકમાં જણાવ્યું છે.
Jain Education International
મેષ—( મેઢાને આકાર. વર્ણે લાલ, અશ્વની ઘડિ ૬૦, ભરણી ૬૦, કૃતિકા ૧૫). વૃષભ—(ગાધાના આકાર. વર્ણે સસ્કૃત. કૃતિકા ૪૫, રાહિણી ૬૦, મૃગશિર્ષ ૩૦). મિથુન—(ગદા નામનું વાજીંત્ર જેના હાથમાં છે એવા પુરૂષ અને વીણાવાળી સ્ત્રીએ બન્નેના જોડાવાળી આકૃતિ. વર્ણ પાપડીએ. મૃગશિર્ષ ૩૦, આર્દ્રા ૬૦, પુનર્વસુ ૪૫ ).
કર્યું—( કરચલાને આકાર-રાતા વર્ષે. પુનર્વસુ ૧૫, પુષ્ય ૬૦, આશ્લેષા ૬૦ ). સિહ—(સિંહાકાર. શ્વેતવર્ણ મધા ૬૦, પૂર્વાફાલ્ગુની ૬૦, ઉત્તરાફાલ્ગુની ૧૫). કન્યા—( ડાખા હાથમાં અગ્નિ અને જમણા હાથમાં ધાન્ય ધારણ કરીને વહાણમાં બેઠેલી કન્યા જેવી આકૃતિ. મેચક વહ્યું. ઉત્તરાફાલ્ગુની ૪૫. હસ્ત ૬૦, ચિત્રા ૩૦ ).
તુલા—( તાજવા લઇને તેાળનાર પુરૂષની આકૃતિ. વર્ણ કાળેા. ચિત્રા ૩૦, સ્વાતિ ૬૦, વિશાખા ૪૫. )
વૃશ્ચિક-( વીંછીનેા આકાર. સુવર્ણ વર્ણ. વિશાખા જ્યેષ્ટા ૬૦).
૧૫. અનુરાધા ૬૦, ધન—( કેડની નીચેનેા ભાગ અશ્વ જેવા એટલે ચાર પગવાળા અને શરીરની ઉપરના ભાગ પુરૂષ જેવા અને હાથમાં ધનુષ્ય હેાય એવી આકૃતિ. રંગ પીળેા. મૂળ ૬૦, પૂર્વાષાઢા ૬૦, ઉત્તરાષાઢા ૧૫).
મકર—( મગરના આકાર. તપખીરી રંગ. ઉત્તરાષાઢા ૪૫, શ્રવણ ૬૦, ધનિષ્ઠા ૩૦).
કુંભ—(ખાંધ ઉપર ધડા લેનાર પુરૂષાકાર. નેાળીઆ જેવા રંગ. ધનિષ્ઠા ૩૦, સતનિષા ૬૦, પૂર્વાભાદ્રપદ ૪૫ ).
સીત(એ. મસ્કેના પુંછડાં સામસામાં આવવાથી થતી આકૃતિ. માછલા જેવે! રંગ. પૂર્વાભાદ્રપદ ૧૫, ઉત્તરાભાદ્રપદ ૬૦, રૅતિ ૬૦),
For Private & Personal Use Only
www.jainelibrary.org