________________
૧૬૪૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ છ
'રાશિ છે; કૃતિયોગ' છે; અત્યારે લગ્ન સૌમ્ય ઘરનું છે; સર્વે ગ્રહો ઉચ્ચ સ્થાને આવીને રહેલા છે; હેારા કુંડળી ઉર્ધ્વમુખ છે; પાપગ્રહો 'સર્વ અગીઆરમે ઘરે બેઠા છે. વળી રાજન્ ! કુમાર આવી સુંદરાશિમાં જન્મ્યા છે તેથી જરૂર તેને સર્વ સારા પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થશે એમાં જરા પણ સંશય નથી.”
૧૦
૧ રાશિ-રાશિએ ખાર છે: મેષ, વૃષભ, મિથુન, ૧,૪, સિંહ,પ કન્યા, તુલા,॰ વૃશ્ચિક, ધન, મકર, કુંભ,` મીન, સૂર્ય બાર માસમાં આ ખારે રાશિઓમાં પસાર થાય છે. મારી માન્યતા એવી હતી કે ચંદ્ર જે રાશિને હાય તે પ્રમાણે નામ પડે છે. આ કારણે દરેક રાશિના સમય ૧૩૫ બિડને ગણ્યા છે અને ખારે રાશિને અક્ષરા આપી દીધા છે. આપણેા કથાનાયક વૃષ રાશિમાં જન્મ્યા તા તે પ્રમાણે તેનું નામ ૬૧ કે ૩ અક્ષરથી પડવું જોઇએ તેને બદલે મિથુન રાશિ પર (ધનવાહનના છ મિથુનના છે) પડવું તે નવાઇ લાગી. જન્મનક્ષત્રને અંગે નામ પડાય તેા કૃતિકા નક્ષત્રના અક્ષરા ૬ ૬૩ ૬ છે તેમાં પણ મેળ બેસતા નથી. આ બાબતને અંગે પું. મેઘવિજયજી મને જણાવે છે કે જન્મનક્ષત્ર કે નામનક્ષત્ર એક જ હાય એવેા નિયમ નથી એટલે જન્મનક્ષત્રના અક્ષર પ્રમાણે નામ પાડવું જોઇએ એવા કાઇ નિયમ નથી (જીએ આરંભસિદ્ધિ ભાષાંતર પૃષ્ઠ ૧૩૦, ૧૪૫). ૨ યાગ: તિથિ અને વારથી યાગ થાય છૅ, તિથિ અને નક્ષત્રથી યાગ થાય છે, વાર અને નક્ષત્રથી યાગ થાય છે અને તિથિ વાર અને નક્ષત્રથી યાગ થાય છે. એમ ચાર પ્રકારે યાગ થાય છે. વળી પંચાંગામાં સૂર્ય અને ચંદ્રના યાગ પણ ગણવામાં આવે છે. એ ૨૭ હેાય છે. એનાં નામેા જ્યાતિષ ગ્રંથામાં ગણાવ્યાં છે તેમાં આઠમે। યાગ ધૃતિ નામને આવે છે. યેાગેાનાં નામપરથી જ જણાય છે કે કેટલાક સારાં હેાય છે, કેટલાક ખરાબ હાય છે અને કેટલાક મધ્યમ પ્રકારના હેાય છે. ૩ ગ્રહસ્થાનઃ જન્મકુંડળી બનાવવામાં આવે છે તેમાં ગ્રહેાના સ્થાન આ કૃતિ પડે છે. તેમાં ઉચ્ચ સ્થાને ગ્રહે। આવે તેા જન્મનાર બાળક આયુષ્ય ધન સૌભાગ્ય કીર્તિ વિગેરે સારાં ભાગવે એમ ગણતરીપરથી કહેવામાં આવે છે. ગ્રહ નવ છેઃ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુă, શનિ, રાહુ અને કેતુ, એમાં ચંદ્ર, બુધ ગુરૂ અને શુક્ર શુભ ગ્રહે છે, મંગળ, શનિ, રાહુ, કેતુ પાપગ્રહ છે અને સૂર્ય ક્રૂર ગ્રહ છે.
૪ હારા એટલે લગ્ન બતાવનાર સમય. અઢી કિડની એક હેારા થાય છે. જન્મસમય બતાવવા માટે હેારા કુંડળી બનાવવામાં આવે છે. એમાં નિયમ એવા જણાય છે કે જન્મનું લગ્ન વીષમ ( એકી ) રાશિનું અને પંદર અંશાની અંદરનું હાય તા હેારા કુંડળીમાં (સૂર્યની ) રાશીનું સિંહ લગ્ન બેસાડવું અને પ્ દરથી વધારે હાય તા ચંદ્રની રાશિ કર્ક રાશિનું લગ્ન બેસાડવું અને ખીન્ન ભાવે। એ અનુક્રમે રાશિએ માંડતા જવી.
૫ પાપગ્રહે ઉપર જણાવ્યું તેમ મંગળ, શનિ, રાહુ અને કેતુ છે. એને અગિયારમા ઘરમાં આવે તેા જરા પણ દુ:ખ દેતા નથી અને ઉલટા સારૂં ફળ આપે છે. ૬ આ કુંડળી બતાવવામાં આવી છે તે પરથી ઉચ્ચ ગ્રહેાની સ્થિતિ સમારો. (અહીં કુંડળી બનાવી મૂકવાની હતી તે બની શકર્યુ નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org