________________
૧૬૩૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૬
દુઃખ નથી કે જે હું ભાગવ્યાં વગર રહ્યો હાઉં! મારે માથે સર્વ પ્રકારનાં દુ:ખો પડ્યાં અને મારે તે સહન કરવા પડ્યાં.
<
આવી રીતે અનેક પ્રકારનાં દુઃખા સહન કરતાં કરતાં મારાથી કાંઇ શુભ કર્મો થયાં તેના પ્રતાપે એક વખત મારી એ ભવિતવ્યતા ભાર્યાએ મને કહ્યું “ નાથ ! આર્યપુત્ર! એક સાહ્લાદ નામનું નગર છે, બહુ સુંદર છે, સારી રીતે પ્રખ્યાત છે અને બહિરંગ પ્રદેશમાં આવેલું છે. અગાઉ જેમ બીજા નગરાએ ગયા હતા તે પ્રમાણે ત્યાં જવા માટે પ્રયાણ કરો.” મારે તો મારી એ પત્નીના હુકમ માનવાના જ હતા, મારૂં તેની પાસે કાંઇ ચાલતું જ નહેાતું એટલે દેવીના હુકમ માથે ચઢાવ્યો. તે વખતે દેવીએ મારી સાથે પુણ્યાય નામના સહચરને પણ માકલી આપ્યા અને એક નવી ગુટિકા ( ગોળી ) પણ બનાવીને આપી. એ સહચરને સાથે લઇને અને ગાળીને મારી પાસે રાખીને હું સાહ્લાદ નગરે જવા નીકળ્યા.
ઉપસંહાર.
Jain Education International
*
'यदिदमसुलभं भो लब्धमेभिर्मनुष्यैबहुविधभवचारात्यन्तरीणैर्नरत्वम् । तदपि नयनलोला मैथुनेच्छापरीता, लघु धनलवलुब्धा नाशयन्त्त्येव मूढाः ॥
સતસ્ત્રા
'विगलितास्त इमे नरभावतः, प्रबलकर्म महाभरपूरिताः । सतत दुःखमदन्ति पुनः पुनः, सकलकालमनन्तभवादवीम् ॥
तदिदमत्र निवेदितमञ्जसा,
जिनवचो ननु भव्यजना ! मया । इदमवेत्य निराकुरुत द्रुतं, नयनसागरमै थुनलोलताम् ॥
*
*
ભાવાર્થ—— અનેક પ્રકારની સંસારરખડપટ્ટીમાં મહા મુસીબતે “ મળે તેવું પણ પ્રાપ્ત થઇ ગયેલું આ મનુષ્યપણું મૂર્ખ પ્રાણીઓ નયન
*
૧ માલિની.
૨ બાકીના બન્ને ધ્રુવિલંબિત છંદ છે.
૩ મવચારાયતી: એના અર્થ ‘સંસારના ચારથી અત્યંત ઇન્ત પામેલાં’ એવા પણ થઇ શકે છે. રીના અર્થ ટપકવું અથવા મારવું” થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org