________________
૧૬૩૯
ઉપસંહાર. “(ચક્ષુરિંદ્રિય)માં આસક્ત થઈને, મૈથુનની ઈચ્છામાં તત્પર રહીને “અને થોડા માત્ર દ્રવ્યમાં લુબ્ધ થઈને હારી બેસે છે, ખોઈ બેસે છે, તેને વિનાશ કરી નાખે છે.
એવી રીતે મુસીબતે પ્રાપ્ત કરેલા નરભવથી ભ્રષ્ટ થયેલા પ્રા. ઓ મહા આકરાં કર્મોને માટે ભાર વહેરી લઈને ઘણું લાંબા કાળ સુધી અનંત સંસારઅટવીમાં મહાભયંકર દુઃખો ભેગવતાં રખડે છે.
“ભવ્ય પ્રાણીઓ ! મેં અહીં ટુંકામાં જિનેશ્વરમહારાજના વચનનું “વર્ણન કરી બતાવ્યું છે. એ હકીકત સમજીને નયન (ચક્ષુરિંદ્રિય) સાગર “લેભ) અને મૈથુનમાં સર્વ પ્રકારની આસક્તિ-લેલતા દૂર કરો.”
इत्युपमितिभवप्रपञ्चायां कथायां लोभमैथुनचक्षुरि
न्द्रियविपाकवर्णनः षष्ठः प्रस्तावः
ઉપમિતિ ભવપ્રપંચ કથાને લેભ મૈથુન ચક્ષુરિંદ્રિયના વિપાકનું વર્ણન કરનાર
છઠ્ઠો પ્રસ્તાવ સંપૂર્ણ.
જ
'
છે
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org