________________
૧૬૨૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ ૩૦. પક્ષીઓ વરિષ્ઠરાજાની પ્રદક્ષિણ કરે છે. ૩૧. અનુકૂળ પવન વાય છે.
૩૨. પ્રભુ વિચરે ત્યારે ઝાડે નમતાં જાય છે અને જાણે પિતે ભકિતરસથી બદબદ થતાં હોય એમ લાગે છે.
૩૩. ભગવાન પાસે કાંઈ નહિ તે પણ ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ સેવામાં હાજર રહે છે.
૩૪. દિવ્ય દુંદુભિને અવાજ આકાશમાં થયા કરે છે.
ઉપરના અતિશયો ભક્તિથી ભરપૂર દેવતાઓ કરે છે અને પિતાનું સુંદર રાજ્ય ભોગવતા વરિષ્ઠરાજાને ઉત્પન્ન થાય છે એમ મારા, જોવામાં આવ્યું છે. દેવ! એ વરિષ્ઠરાજાને એવી તે અદ્દભુત સંપત્તિઓ મળી કે મારી જેવાની વાણીથી તેનું વર્ણન કરવું પણ અશક્ય છે.
૧ આ સિવાય ભગવાનમાં અઢાર દોષ હેતા નથી તે નીચેની ગાથા પરથી ધ્યાનમાં રાખવું.
अंतरायदानलाभ-वीर्यभोगोपभोगगाः। हासोरत्यरतीभीति-र्जुगुप्सा शोक एव च ॥ कामोमिथ्यात्वमज्ञान-निद्राचाविरतिस्तथा ।
रागोद्वेषश्चनो दोषा-स्तेषामष्टादशाप्यमी ॥ એ અઢાર દશે વિસ્તારથી સમજવા માટે અનોપચંદભાઈએ બનાવેલો અઢાર દેષનિવારક” ગ્રંથ વાંચો. સામાન્ય અર્થ અહીં લખે છે (નામનિર્દેશમાત્ર).
૧. દાન દેવામાં અંતરાય થ તે, દાન ન આપી શકાય તે સ્થિતિદાનાંતરાય.
૨. વસ્તુનો લાભ, તેની પ્રાપ્તિ ન થવી તે, અમુક કે સર્વ વસ્તુ ન મળે તેલાભાંતરાય.
૩. પિતાનાં શક્તિ, તેજ, બળ વાપરી ન શકાય અથવા પ્રાપ્ત ન થાય તેવીતરાય.
- ૪. એકવાર ભેગમાં આવે તે ભોગ્ય વસ્તુ કહેવાય છે. એવી ભગ્ય વસ્તુ ન મળે તે–ભેગાંતરાય.
૫. અનેકવાર ભાગમાં આવે (ઘરેણાં સ્ત્રી વિગેરે) તે ઉપભોગ્ય વસ્તુ કહે વાય છે. તે ન મળે તે-ઉપભેગાંતરાય.
૬. મશ્કરી કરવી, ઠકા કરવા તે-હાસ્ય. ૭. પદાર્થો ઉપર પ્રીતિ કરવી તે-રતિ. ૮. પદાર્થો ઉપર અપ્રીતિ કરવી તે-અરતિ. ૯, કોઈ પણ પ્રકારની બીક લાગવી તે-ભય. ૧૦, મલીન વસ્તુ જોઈને તેપર તિરસ્કાર-ઘણું આવી તે જુગુપ્સા. ૧૧. મનમાં દીલગીરિ થવી, મન વિકળ થવું તે-શેક.. ૧૨. સ્ત્રીપુરૂષ કે બન્ને સાથે ભેગ ભેગવવાની ઇચ્છા તે-કામ. [ ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org