________________
પ્રકરણ ૧૫ ]
૬. વરિષ્ઠ રાજ્ય.
૧૬૨૩
૧૬. પ્રભુ વિચરે ત્યાં ધર્મપ્રકાશક એક ધર્મચક્ર આગળ આકાશમાં ચાલે છે.
૧૭. પ્રભુ ચાલે ત્યારે તેમની ઉપર ત્રણ છત્ર આકાશમાં ચાલે છે. ૧૮. પ્રભુ વિચરે તેની આગળ ધ્વજ (ઇંદ્રધજા)–નાની ધજાઆના સમૂહસહિત ચાલે છે.
૧૯. પ્રભુ વિચરે ત્યારે આકાશમાં રત્નજડિત સુંદર ચામર ચાલે છે. ૨૦. પ્રભુ વિચરે ત્યાં સ્ફટિકમય પાદપીઠસહિત સિંહાસન આકાશમાં સાથે ચાલે છે.
૨૧. ભગવાન્ વિચરે-ચાલે ત્યારે દેવતાઓ સુંદર નવ કમળાની યેાજના કરે છે તે પાછળથી આગળ આવે છે અને તેના ઉપર પગ મૂકીને પ્રભુ ચાલે છે. કેવળજ્ઞાન થયા પછી ભગવાન ભ્રમિતળને સ્પર્શે કરતા નથી.
૨૨. સમવસરણની રચના દેવા કરે છે તેમાં રૂપાના, સાનાના અને રત્નના ગઢ અનુક્રમે કરવામાં આવે છે. ત્રણ ગઢની અંદર વચ્ચે કરેલી વેદિકા ઉપર બેસીને પ્રભુ દેશના આપે છે.
૨૩. સમવસરણમાં પ્રભુ પૂર્વાભિમુખે બેસે છે, તે વખતે બીજા ત્રણ રૂપા ત્રણ દિશાએ દેવા કરે છે, તેથી ભગવાન્ ચતુર્મુખે દેશના આપે છે એમ દેખાય છે.
૨૪. સમવસરણના મધ્યભાગમાં તે વિશિષ્ટ પુરૂષના શરીર પ્રમા ણુથી ખારગણું ઊંચું અને એક યોજનપ્રમાણુ સમવસરણ ઉપર સંપૂર્ણ છાયા કરતું, લીલા છત્રસમાન ચૈત્યવૃક્ષ-અશોકવૃક્ષ દેવતા રચે છે.
૨૫. પ્રભુ જે જે સ્થાને વિચરે ત્યાં કાંટા ઊંધા મુખવાળા થઈ જાય છે, કોઈને વાગી ન શકે તેવી રીતે ગોઠવાઇ જાય છે.
૨૬. કેશ, દાઢી, નખ, રામ, મુછ હોય તેવાને તેવા રહે છે, જરા પણ વધતા નથી.
ર૭. પ્રભુ વિચરે તે સ્થાને સર્વ શબ્દરૂપ રસ સ્પર્શ અને ગંધ હૃદયને પસંદ આવે તેવા થાય છે અને છએ ઋતુ તે સ્થાનમાં પુપાદિ સામગ્રીઓથી એકી સાથે અનુકૂળ થઇ જાય છે.
૨૮. વિહારભૂમિ ઉપર સુગંધી જળને છંટકાવ થયા કરે છે. ર. વિહારભૂમિ ઉપર ફૂલો થોડાં થાડાં આખા વખત પડ્યાં કરે છે અને સમવસરણુની જમીન ફૂલના સમૂહથી ભરેલી લાગે છે. પાંચ વર્ણનાં ફૂલા જાનુ સુધી ભરેલાં રહે છે.
૧ સેાળથી ચાત્રીસ સુધીના એગણીશ અતિશયા દેવકૃત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org