________________
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[પ્રસ્તાવ ૬
૧૩. ગમે તેવો કઠણ વિષય સાંભળનારના મગજમાં ઉતરી જાય તેમ બેલે. (હૃદયગમતા)
૧૪. જેટલું લવાયેગ્ય હોય તેટલું અને માહે માંહે અર્થ મળે તેવું બેલે. (મિથ:સાકાંક્ષતા).
૧૫. નયપ્રમાણયુક્ત અપેક્ષાવાળું અને કદ્રવ્ય નવતત્વ પુર્ણ થાય તેવું બેલે. (પ્રસ્તાવૌચિત્ય)
૧૬. તત્વજ્ઞાનનો બોધ થાય તેવું પ્રમાણવચન બાલે. ( તત્વનિષ્ટતા )
૧૭. વિષય સંબંધ પ્રોજન અધિકારી સમજીને ઉચિત બાલે, અસંબદ્ધ ન બોલે. (અપ્રકીર્ણ પ્રસૂતત્વ)
૧૮. પારકાની નિંદા ન થાય પોતાના વખાણ ન થઈ જાય તેમ બેલે. (અસ્વલાઘા નિંદિતા) - ૧૯. પ્રતિપાદન કરવાના વિષયને બરાબર લક્ષ્યમાં રાખી બાલે. (અભિજાત્ય)
૨૦. સાંભળનારને ધી ગળથી પણ વધારે મીઠાશ ઉપજે તેમ બેલે. (અતિસિંધુ મધુરત્વ)
૨૧. યોગ્ય ગુણની પ્રશંસા-વખાણ કરનારું યોગ્ય વચન બેલે. (પ્રશસ્યતા) ૨૨. પરમર્મ ઉઘાડા ન પડે તેવી રીતે બોલે. ( અમર્મવેધિતા)
૨૩. બેલનાર મહા પુરૂષ છે એવો ભાસ પડે તેવું વચન બેલે, અર્થચ્છતા વાળું ન બેલે. (ઔદાર્ય)
૨૪. ધર્મ અને અને બરાબર વળગી રહીને બેલે-બ યુક્ત બેલે. (ધમર્થ પ્રતિબદ્ધતા)
૨૫કર્તા કર્મ ક્રિયા લિંગ કારક કાળ અને વિભક્તિ યુક્ત બેલે. (કારકાધવિપર્યાસ)
ર૬. સાંભળનારની ભ્રાન્તિ દૂર થાય, વિક્ષેપ દૂર થાય તેવું બેલે. (વિશ્વમાદિ વિમુક્તતા)
ર૭. સાંભળનારને આશ્ચર્ય ઉપજે તેવું બેલે, નવું સાંભળીએ છીએ તેમ લાગે. (ચિત્રકૃત્ત).
૨૮. સાંભળનારને કાંઇ અદ્દભુત મહાન લાગે તેવું ધીરતા સાથે બેલે. (અદ્ભુતત્વ)
૨૯ વચ્ચે રોકાયા વગર ચાલુ બેલે. ( અનતિવિલંબીતા )
૩૦. બોલવામાં અનેક પ્રકારની નવીનતા અને વણને આવે તેમ બેલે. (ચિત્ર)
૩૧. વિશેષ બુદ્ધિ ઉપજે-સ્પષ્ટ ખ્યાલ થાય તેવું બોલે (વિશેષતા)
૩૨. પદના અને અનેક વિશેષણને આરોપ કરીને બેલે. (વર્ણપદવાક્ય વિવિક્તતા)
૩૩. સર્વપ્રધાનપણે, નેસથી, સાહસી૫ણે બોલે. (સર્વપ્રધાનતા) ૩૪. પુનરૂક્તિ દોષરહિત બેલે, અર્થ સિદ્ધ કરવાનાં અનેક નવાં નવાં પ્રમાણે
આપે. (અવિરહિત બેલે આપણે બોલે. (સરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org