________________
પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય,
૧૫૫ અહ લે! તમે આ નવા રાજ્યથી જરા પણ ગભરાશે નહિ. આ નવ રાજા તે ઘણે સારે છે, એ આપણું તરફ ઘણું હેત રાખનારે છે અને આપણું આનંદમાં ઘણું વધારે કરે તેવો છે. એના સંબંધમાં એક ઘણી જાણવા જેવી હકીકત એ છે કે એ રાજા પિતાનું આ (નવીન) રાજ્ય અનેક મહામૂલ્યવાળાં રત્નોથી ભરપૂર છે એ હકીકત બહુ સારી રીતે જાણે છે, કઈ કઈ અગાઉના રાજાઓ પિતાનાં રાજ્યને ઓળખતા જ ન હતા એવો આ મૂર્ખ રાજા નથી, એટલું જ નહિ પણ આ પણું આખા લશ્કરના દરેક નાયક સેનાની અને ઉપરીને એ બરાબર નામથી અને ગુણથી પીછાને છે, આપણે દરેકમાં શા શા ગુણે છે અને તે ગુણોને અને પિતાને દરેક સાથે કેટલે સંબંધ છે તે સર્વ તે બરાબર સમજે છે; વળી આપણું લકર કેવું છે, કેટલું છે, આપણું સૈન્યના નાનામાં નાના સેનાનીના ગુણે કયા કયા છે. આપણું સંબંધમાં
ક્યાં કયાં ગામે નગરે અને સ્થાને છે, કયા કયા દેશ છે, અતરંગ રાજ્યમાં કયા કયા ચોરે છે અને કોણ સાચી પવિત્ર દાનતના છે-એ સર્વ હકીકત તે બરાબર જાણે છે; વળી આ રાજ્યમાં કયા પ્રકારની પરિસ્થિતિ ઘણી ઉત્તમ પ્રકારની છે. બરાબર વસ્તુસ્થિતિ શી છે તે ઉત્તમરાજા સારી રીતે જાણે છે, રામજે છે અને વિચારે છે. વળી તમને એક વધારે અગત્યની વાત કહું. એ રાજા વસ્તુસ્થિતિ સમજે છે એટલું જ નહિ પણ સમજેલી વાતને બરાબર અમલમાં મૂકવા તે તૈયાર છે, એ આપણું સૈન્યના બળમાં વધારે કરનારે છે, આપણે યશ વધારનારે છે, આપણા તેજમાં વધારો કરાવે તેવો છે, મહામહ વિગેરે આપણે દુશમનને શત્રુ તરીકે ઓળખનારે છે, તેમને દાબી દેનારો છે, તેમને હણનારે છે–આવી રીતે એક રાજાને ગ્ય સર્વે ગુણથી તે અલંકૃત થયેલ હોવાને લીધે એ રાજા આપણે માટે ઘણે સારે છે, માટે તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. અત્યારે એનું રાજ્ય થયું છે તે પરમાર્થ નજરે આપણું પોતાનું જ રાજ્ય છે એમ તમે રસમજે. દેવ! આ બાબતમાં જરા પણ શંકા કે સંશય કરવા જેવું નથી.”
ચારિત્રરાજ્યના વર્ગમાં આનંદ,
મોહરાજ્યના વર્ગમાં તરખાટ, સધ મંત્રીનાં આવાં વચન સાંભળીને ચારિત્રધર્મ વિગેરે રાજાઓનાં મુખકમળ ઘણુ પ્રફુલ્લિત થયાં, સર્વને ઘને આનંદ થયો. પછી તેઓએ સંતોષથી આનંદમાં આવી જઈ ચારે તરફ લેકેને ચમકાર થાય તે હી મહત્સવ કર્યો, વધામણી આપી અને પરસ્પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org