SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ આવી અવસ્થા પાપે, પિતાનું રાજ્ય ઓળખી શકો વિતર્ક વિચારણું. નહિ, રાજ્ય ભેગવી શકયો નહિ અને આખરે ભારે હેરાનગતિ પામે તેનું મુખ્ય અથવા તે એક જ કારણ અજ્ઞાન જણાય છે. એ જે પિતાની વસ્તુ, પિતાની જાત અને પોતાના સૈન્યને ઓળખતા હત–ઓળખી શક હેત તે તેની આવી દશા થાત નહિ. પ્રકરણ ૧૩ મું. ૩, ૪, વિમધ્યમ–મધ્યમ રાજ્ય. અ પ્રબુદ્ધ પાસે વિશેષ હકીકત જણાવતાં વિતર્ક કહે છે - Bત / દેવ! ત્રીજા વર્ષમાં વિમધ્યમને રાજ્ય સોંપવામાં V%Bઆવ્યું. અગાઉ ઘોષણુ કરીને સર્વને જણાવવામાં આવ્યું A /% હતું તેમ વિમધ્યમનું રાજ્ય પણ જાહેર કરવામાં આવ્યું ૩. વિમધ્યમરાજ્ય, અગાઉ મહામહની વિચારણું થઈ હતી તે પ્રમાણે આ વખતે પણ થઈ. બન્ને સૈન્યમાં આ નવીન રાજ્ય સંબંધી વિચાર થશે, ચર્ચા થઈ અને નિર્ણય થયા તે સંબંધી કાંઇક વિગત અત્રે વિચારીએ. મહામહ રાજાએ પોતાના વિષયાભિલાષ મંત્રીને પૂછયું “ભદ્ર! આ વળી અંતરંગ રાજ્યને નો રાજા થઈને આવ્યું છે તેના સંબંધી હકીકત શી છે તે તમે વણે. એ નવા રાજા કેવા છે તે વિગતવાર કહી બતાવે.” ૧ ઉત્તમસૂરિ હરિરાજા સમક્ષ આનંદ નગરમાં આ વર્ચ્યુરૂષ ચરિત્ર બેધ આવવા માટે કહે છે-આખી વાર્તા સંસારીજી સદગમ સમક્ષ કહી સંભળાવે છે જે વખતે અઝહીતસંકેતા, પ્રજ્ઞાવિશાળા વિગેરે બેઠેલા છે. ૨ જુએ મૃ. ૧૫૬૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy