________________
પ્રકરણ ૧૧ મું.
૧. નિકૃષ્ટ રાજ્ય.
[ 4 વ્યવસ્થા થઈ ગઈ એટલે અપ્રબુદ્ધે પિતાને વિતર્ક નામનો નોકર મોકલ્યો. તેણે મનુષ્યજન્મ નામનાં છ વર્ષ ગાળ્યાં અને પછી અપ્રબુદ્ધની પાસે પાછો આવ્યો (મતલબ તે મનુજગતિમાં છ વર્ષ રહ્યો. આવીને
તેણે પોતાના શેઠ અપ્રબુદ્ધને પ્રણામ કર્યા અને પોતે છ વર્ષમાં શું શું જોયું તે સંબંધી હકીકત વિસ્તારપૂર્વક કહેવા માંડી.
વિતર્કનો રિપે. દેવ! અહીંથી જઈને હું અંતરંગ રાજ્યભૂમિમાં દાખલ થશે. તે વખતે નગરે અને ગામમાં મનુષ્યભાવ આવેદન નામને એક ઢેલ વગાડવામાં આવતો હતો તે મારા સાંભળવામાં આવ્યું. તેના તરફથી મેટેથી ડાંડી પીટીને આ પ્રમાણે ઉદઘષણા કરી જાહેર કરવામાં આવ્યું. નિકૃષ્ટ રાજ્ય, શેષશું. ઢઢેરે.
પ્રથમના પ્રવાહ (આસક્તિ: ગોઠવણ ) પ્રમાણે હાલ નિકૃષ્ટ રાજા થયો છે તેથી તમે કામ કરે અને ખાઓ પીએ
આવા પ્રકારનો ઢંઢેરે સાંભળીને એ રાજ કેવા પ્રકારનો હશે તેના વિચારમાં આખા રાજ્યમંડળમાં ખળભળાટ થઈ ગયે. એ મન
-- ૧ અહીંથી વિતકની કહેલી હકીકત શરૂ થાય છે તે પંદરમાં પ્રકરણની આખર સુધી ચાલે છે. આ સર્વ વાર્તા ઉત્તમસૂરિ હરિરાજ પાસે કહે છે-સંસારીજીવ પોતે તે સર્વ વાર્તા સદાગમ સમક્ષ અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાળાની હાજરીમાં કહે છે. - ૨ નિકૃષ્ટઃ એ સર્વથી અધમ પુરૂષ છે. સિદ્ધશિંગણિના કહેવા પ્રમાણે તે ધર્મ અર્થ કામ મેક્ષ ચારેથી રહિત છે. એની પ્રવૃત્તિ પર અન્ય મુખ્યકારોના અભિપ્રાય પ્રકરણને છેડે વિચારશું.
—
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org