________________
પ્રકરણ ૧૦ ] પપુરૂષ કથાનક.
૧૫૫૭ લોકના દે કેવા હોય છે અને તે દેશો કેવી રીતે લાગે છે તે સંબંધમાં તારી પાસે એક વાર્તા કહી સંભળાવું જે ઉપરથી તારા લક્ષ્યમાં આ સર્વ બાબત આવી જશે; તે બરાબર ધ્યાન આપીને હું એક કથાનક કહું છું તે સાંભળ.”
કથા કથન વિજ્ઞપ્તિ. કથા સાંભળતાં પિતાની શંકાનો નિર્ણય થશે અને હૃદયને ખુલાસો થશે તેમ જ આચાર્યની વાણી સાંભળવાનો લાભ મળશે એમ જાણી રાજા બહુ ખુશી થશે અને આચાર્યશ્રીને કથાનક કહેવા વિજ્ઞપ્તિ કરી.
પ્રકરણ ૧૦ મું.
પપુરૂષ કથાનક,
"ઉત્તમસૂરિ મહારાજા હરિરાજા સમક્ષ કથાનક કહેવા લાગ્યા.
સામાન્ય અંતરંગ રાજ્ય Eીક રા જન્ ! તારા ધ્યાનમાં તો છે કે કર્મપરિણામ મહારાજા અને
NE... દેવી કાળપરિણતિને અનેક છોકરાંઓ છે. તેમને કઈ બિઝlખરાબ માણસની નજર ન લાગી જાય તેટલા સારૂ
અવિવેક વિગેરે રાજમંત્રીઓએ ઘરમાં સંતાડી રાખ્યાં છે. T. ( દુનિયામાં તેને માટે એવી જ જાહેરાત કરી છે કે તે તદ્દન નિબજ છે-વાંઝી છે.) હવે એ મહારાજા અને રાણી પાસે એક
E
૧ અહીંથી સાત પ્રકરણમાં આ અદ્ભુત ચરિત્ર કહ્યું છે. છ પુરૂષનું વર્ણન મૂળ મહાનિશીથ સત્રમાં આપેલું છે અને ત્યાર પછી લેખકેએ તેને જુદી જુદી રીતે ઘટાવ્યું છે. તત્ત્વાર્થંભાષ્યમાં પણ તેનું વર્ણન છે. ક્ષેમંકર ગણિએ એક પુરૂષ ચરિત્ર લખેલ છે તેના ભાષાંતરને પણ આ લેખ લખતાં મેં ઉપયોગ કર્યો છે. ખાસ વાંચવા યોગ્ય ચરિત્ર છે. મે. ગિ..
૨ આ સંબંધી વિસ્તારથી હકીકત અગાઉ આવી ગઇ છે. જુઓ ક. ૨. , ૪, ૫. ૨૭૫..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org