SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ વહાણમાંથી કાંઈ પડવાને મેટ અવાજ થતાં જ લેકે એકદમ જાગી * ગયા અને કેળાહળ કરવા મંડી ગયા. મયૂરમંજરીને સમુદ્ર દેવ ની ઘણે ભય લાગી ગયું અને હું તે શૂન્ય ચિત્તે મૂર્ખ જાગતી જોત. જેવો થઈને ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. મારું આવું અતિ ભયંકર કર્મ જોઈને સમુદ્રના અધિપતિ દેવ મારા ઉપર કપાયમાન થઈ ગયું અને ડેલરના કુલ જેવા અથવા ચંદ્ર જેવા હરિકુમારના નિર્મળ ગુણેથી તેના ઉપર પ્રસન્ન થયા અને તરત જ તે સમુદ્રદેવ મહા ભયંકર આકૃતિ કરીને અત્યંત ધમધમાયમાન થતે વહા ની નજીક આવ્યું અને પ્રથમ તો તે જ ક્ષણે અત્યંત આદરપૂર્વક હરિકુમારને દરિયાના જળમાંથી ઉપાડીને વહાણુમાં સ્થાપન કર્યો. મહા પુરૂષોને ઘણે ભાગે તો વિપત્તિ આવતી નથી, કદાચ આવે છે તો આવી રીતે વિસરાળ થઈ જાય છે અને તેઓને તો નિરંતર આનંદ જ રહે છે, તેઓની સામે ધૂળ ઉડાડનાર આખરે પાછા પડે છે, હેરાન થાય છે અને ઉભયભ્રષ્ટ થાય છે, અહો અગૃહીતસંકેતા! તને યાદ હશે કે મારે જન્મ થયો ત્યારથી મારી સાથે પુણ્યોદય મિત્રને સહયોગ મને થયે પુણોદય હતેા. મારું આવું અત્યંત અધમ વર્તન જોઇને તે પલાયન. મારા ઉપર કેપ પામ્યું અને અત્યાર સુધી તે મારા ઉપર બહુ હેત રાખતો હતો જો કે તે થોડા વખતથી જરા જરા પાતળે તે થતું જતું હતું. તે હવે સદરહુ મારા પાપી કાર્યથી મારા ઉપર ઘણે જ નારાજ થઈ ગયું અને મારી પાસેથી દૂર થઈ ગયે, પસાર થઈ ગયે. સમુદ્રદેવ ખૂબ કેપ્યા ધનશેખરને ધમધમાવ્યો. હરિ સૌજન્ય પરાકાષ્ટા, જે દેવે હરિકુમારને વહાણ ઉપર પુનઃસ્થાપન કર્યો તેના ઝળહ ળતા તેજથી આકાશ વિજળીના ચમકારા પેઠે પ્રકાઉપાડી ઊં- શમાન થઈ ગયું અને ચારે તરફ તેજને અંબાર પસએ રાખ્યો. રવા લાગ્યું. તે દેવે અત્યંત ભયંકર રૂપ હવે કર્યું અને મારી બરાબર સામે વહાણુમાં આવી અને ઉદ્દેશીને બહુ જોરથી તે બોલવા લાગ્યા“અરે મહા પાપી! દુર્બુદ્ધિકુળખ ૧ જીઓ પ્ર. ૬. પ્ર. ૧ (પૃ. ૧૪૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy