________________
પ્રકરણ ૬ ]
મૈથુન યૌવન મૈત્રી.
૧૫૩૧
યોવન'... મિત્ર મૈથુન! સંસારીજીવ હાલ આપણા સપાટામાં આવ્યા છે. તારા ધ્યાનમાં હશે કે હાલ એ ધનશેખરનું રૂપ અને નામ ધારણ કરીને રહેલા છે. મને લાગે છે કે હવે અત્યારે તારે પણ તેની પાસે જવાનો વખત છે. અત્યારે આપણા અવસર છે, માટે ચાલા, આપણે તેની પાસે જઇએ. ”
મૈથુન- ભાઇ ! જો એમ હોય તે તે ધનશેખર જ્યાં હોય ત્યાં તું મને લઇ ચાલ, અને મારો એની સાથે ખરાખર સંબંધ પણ જેડી આપ. મને તારી સાથે આવવામાં બહુ ગમ્મત આવશે. ’
પાસે
યોવન—“ મિત્ર ! હું અગાઉ પણ એ (ધનશેખર )ની ગયા હતા તે વખતે એણે મારી ઠીક આસનાવાસના કરી હતી, મને સારૂં માન આપ્યું હતું અને મારી સેવાચાકરી પશુ ઠીક કરી હતી; માટે હું તને જરૂર તેની પાસે લઇ જઇશ અને તેના અને તારો સંબંધ કરાવી આપીશ. એ ધનશેખર એવી પ્રકૃતિના છે કે એની સાથે સંબંધ કરવામાં મજા આવશે. ”
અન્ને અંતરંગ મિત્રોએ આ પ્રમાણે અંદર અંદર વાર્તા કરી અને ત્યાર પછી બન્ને મારી ( ધનશેખરની ) પાસે આવી પહોંચ્યા. પછી યૌવનમિત્રે મારી સાથે વાત શરૂ કરી “ ભાઇ ધનશેખર ! આજે હું મારી સાથે એક મિત્રને લેતા આવ્યા છું, તે બહુ સારો છે, સંબંધ કરવા લાયક છે અને યોગ્ય છે. જાણે હું જ છું એમ ગણીને તારે હવે પછી એની સાથે સંબંધ કરવા. એ આળખાણ. મિત્ર જ્યારે હું હાઉ અને તે આવેલા હાય ત્યારે તને ઘણા આનંદ કરાવે તેવા છે, બહુ સુખ આપે તેવા છે અને લહેરમાં મસ્ત કરાવે તેવા છે અથવા તો દુઝતી અને વાછડીવાળી ગાયના આટલા બધા વખાણુ કરવાની કાંઇ જરૂર પણ નથી. ”
ચૌ વ ાન નું
યૌવનમિત્ર જેને હું કેટલાક વખતથી બહુ સારી રીતે ઓળખતા હતા તે આટલું એલીને ચુપ રહ્યો. વાસ્તવિક ૧ ધાર હકીકત તા એ હતી કે મહા ભયંકર અનંત દુઃખાના ભાર લાદ્યો. ખાડામાં ધકેલી દેવાના કારણભૂત એ મિત્ર હતા, પરંતુ માહરાજાના દોષથી અને તેણે બંધાવેલા ખાટા વિચારથી તે વખતે હું
૧ ગૌવનન્તુવાની, યુવાવસ્થા. આ વય′ સૂચવે છે. મૈથુન-સ્ત્રીસંબંધ. આ ‘ઇન્દ્રિયના વિષય’ સૂચવે છે. યૌવનકાળમાં મૈથુનનું ઝેર ખૂબ હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org