________________
પ્રકરણ ૬]
મૈથુન યૌવન મૈત્રી.
૧૫૨૯
અહીં આવ્યા છતાં હજુ પણ મેં પ્રાપ્ત કર્યાં નથી. આ તે લોકોમાં વાત કરે છે એવું મારે પણ થયું કે પાલમઃ જિજી સંપ્રાપ્ત, સ્વયં સર્વ સુવારે યથાવત્તત્રાપિ સંમારો, જ્ઞજો રામદશિઃ ॥ · સર્વ સુખ આપનાર સ્વર્ગ ગધેડાને મળ્યું તે ખરૂં, પરંતુ ત્યાં એ હાથમાં દોરડા ( દામણા ) સાથે એક ધેાખી તેને મળી ગયા, હું તે અહીં કોઇ પણ પ્રકારની અડચણ વગરનો એકઠાં કરીશ એમ ધારીને આવ્યા હતા તેમાં વળી પેલા ગધેડાની પેઠે મને વિશ્ર્વરૂપ આ મિત્ર અહીં મળી ગયા. હવે મારાથી એને સર્વથા બ્રેડી શકાય તેમ તેા નથી, કારણ કે એ આખરે રાજપુત્ર છે, જખરા છે અને મારા ઉપર કોપાયમાન થયા હોય તે મારૂં સર્વસ્વ હરણ કરી મને ભીખારી બનાવી મૂકે તેવા છે. માટે મારે કોઇ કોઇ વખત તેનાથી બહુ દૂર રહેવું, વળી કોઇ વાર તદ્દન તેની પાસે રહેવું, કોઇ વખત તદ્દન સામાન્ય રીતે જ તેની સાથે વર્તન કરવું અને તેવી રીતે વળી કાઇ વખત તેની પાસે જઈને તેના મનનું રંજન કરી આવવું, કારણ કે મારે તે ગમે તેમ કરીને રહો એકઠાં કરવાં છે, તે બાબતમાં મારી એકતા અને નિષ્ઠા છે અને મારા સ્વાર્થને વાંધા ન આવે તેવી રીતે મારે હરિકુમાર સાથે વર્તવું યોગ્ય છે.
ધનની સાથે ચેડાં.
ઉપર પ્રમાણે જે ધારણા મેં મારા મન સાથે કરી હતી તેને મેં અરાબર અમલમાં મૂકી. આખરે ઘણા પ્રયાસથી મેં રત્નના એક મોટે ઢગલો એકઠો કર્યો. એ રન ઉપર મને એટલી બધી મૂર્છા લાગી ગઇ, એનામાં હું એટલા બધા આસક્ત થઇ ગયા અને એ ઢગલા ઉપર મને એટલા તે મેહ વધી પડ્યો કે તેની સાથે વિવેકી માણસેાને હસવું થાય તેવાં અનેક પ્રકારનાં ચેડાં કરવા લાગ્યા: એ રત્નો ઉપર અત્યંત મૂર્છા લાવીને કોઇ કોઇ વાર આંખા ફાડી ફાડીને તેને વારંવાર તૈયા કરૂં, કોઇ વખત તેને હાથથી પંપાળું, કોઇ વખત તેને હાથમાં લઈને ઉછાળું, કોઇ વખત છાતી ઉપર દાબી રાખીને મનમાં રાજી રાજી થઇ જાઉં, કોઇ વાર એને ઊંડો ખાડો ખોદીને તેમાં ખુબ નીચે દાટું અને પાછા જે સ્થળે દાઢ્યા હોય તે યાદ રાખવા માટે ત્યાં અનેક પ્રકારની
મિત્રતાઅને સ્વાર્થોધતા.
૧ • નસીબ બે ડગલાં આગળને આગળ ' એ વાત અત્ર થઇ.
૨ ધનના વિચાર, ધનની વાત, ધન સાથે ધમાધમ, ધનસંબંધી ચર્ચાએ સર્વ સંસારી પ્રાણીને બહુ ગમે છે. એનું સ્વરૂપ સ્પરષ્ટ રીતે જાણવા માટે જીએ અધ્યાત્મકપર્ફોમ-પ્રસ્તાવ પાંચમા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org