________________
પ્રકરણ ૫]
નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ
૧પર૩
6
એટલે કાંઇક શરમાઇ જઇને એટલી ઉઠી · માજી ! આવું ઠેકાણા વગરનું એલી મને શા માટે ખેતરો છે ? ' દેવી શિખરિણીને જણાયું કે હજી એ વાતના મંજરીને વિશ્વાસ પડ્યો જણાતા નથી એટલે પછી વધારે વખત કાઢવામાં કાંઇ સાર નથી એમ જાણી તેણે તુરત જ તે હકીકત મહારાજા નીલકંઠને જણાવી. મયૂરમંજરી સાથે હરિકુમારના સંબંધ થાય એ વાત મહારાજા નીલકંઠને પણ બહુ પસંદ આવી. પછી આ સંબંધ ગોઠવી આપવા માટે-વિવાહ કરવા માટે મને એ રાજારાણીએ હમણા જ માકલી છે. ભાઇ! ચિત્રપટમાં જે કન્યાની છબી ચિતરી હતી તેની આ પ્રમાણે હકીકત છે, તે આ કન્યા છે અને એ બાબતમાં મારી આ પ્રમાણે હીલચાલ છે. તે પૂછેલા સર્વ સવાલેનેા આ પ્રમાણે લખાણ જવાય છે. ”
સુંદર
ચિત્રપટ-આલેખ દર્શન. વિદ્યાધર મિથુન-વિરહી રાજહંસિકા, દ્વિપદી કવિતાથી સંદેહનિર્ણય.
ત્યાર પછી મેં (ધનશેખરે ) દેવી તાપસીને પૂછ્યું “ દેવી ! તમે હાથમાં કાંઇ લીધેલ દેખાય છે, તે વળી શું છે ? ”
મારે સવાલ સાંભળી તાપસીએ જવાબ આપ્યા “ ભાઇ ! મંજરીએ પેાતાને હાથે આળેખેલ એ એ ચિત્રો છે. ”
મેં વળી એક વધારે સવાલ કર્યો “ એ તેા ઠીક, પણ એ ચિત્રપટા તમારે સાથે લઇ જવાનું પ્રયાજન શું છે? *
તાપસીએ સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું કે “ એમ મનવા જોગ છે કે કદાચ કુમારને મારા વચન ઉપર વિશ્વાસ ન ચિત્રપટ પ્ર- આવે, તેા તેની શંકા દૂર કરવા માટે મંજરીના ખરાઅર ભાવ સૂચવે એવાં આ ચિત્રો છે. કુમારની શંકા દૂર કરવા સારૂ તે હું સાથે લેતી આવી છું. જરૂર પડશે તો તેના ઉપયોગ થશે.”
યા જ નં.
હું એકદમ એલી ઉઠ્યો—“દેવી ભગવતીએ સર્વ ગેાઢવણુ મહુ સારી કરી છે ! તમારી વ્યવસ્થાથી તમે કુમારને જીવતર આપ્યું છે. અત્યારે કુમારની દશા એટલી ખરાબ થઇ ગઇ છે કે તેના પ્રાણ રહેવા મુશ્કેલ છે. ચાલા, ત્યારે આપણે હવે કુમાર પાસે જઇએ અને તેની
ચિંતા અને મનની પીડા ઓછી કરીએ. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org