________________
નરસુંદરીના આપઘાત.
૭૪૩
હાય, મૂળમાંથી ખેંચી કાઢેલી જાણે મોટા વૃક્ષની લતા હાય, ભાંગી નાખેલ આંબાની માંજર હાય અથવા તા અંકુશથી ખેંચેલી જાણે હાથણી હોય તેવી એકદમ શાકાતુર દીન મુખવાળી અને ભયના ભારથી ભરપૂર હૃદયને ધારણુ કરતી તેમ જ અવાજ કરતા રનના કંદારાની ઘુઘરીના કાલાહલ તેમ જ પગના ઝાંઝરના અવાજથી સ્રાન કરવાની વાવડીમાંથી કલહંસા(બતકા)ને પેાતાના તરફ ખેંચતી અહુ જ મંદ પગલે નરસુંદરી મારા ભુવનમાંથી બહાર નીકળી અને મારા પિતાના ભુવન તરફ ચાલી ગઇ.
[hart
પ્રકરણ ૫ મું.
નરસુંદરીને આપઘાત.
રસુંદરી મારા જીવનમાંથી ચાલી નીકળ્યા પછી પણ જ્યાં સુધી શૈલરાજે મારા હૃદયપર લગાડેલા લેપ સુકાયા નહિ ત્યાં સુધી હું પથ્થરના થાંભલાની જેમ તેની તેજ સ્થિતિમાં રહ્યો. જ્યારે એ લેપ થાડા થાડો સુકાઇ ગયા ત્યારે મારા મનમાં પસ્તાવા થયા લાગ્યા, અગાઉ નરસુંદરી ઉપર મને એહ મમતા હતાં તે પીડા કરવા લાગ્યાં, તેને લીધે મારા મનમાં દુ:ખ થવા લાગ્યું, કાંઇક ચિંતા પણ થવા લાગી, છેવટે મન તદ્ન શૂન્ય (ખાલી) થઇ જતું હેાય એમ જણાવા લાગ્યું, મનમાં વિદ્યુળતા પણ થવા લાગી અને અનેક પ્રકારના વિદ્વારા શરીરપર અને મનપુર થવા લાગ્યા, વળી કાંઇક કામવર આવ્યા હાય એમ શરીરમાં ગરમી પણ વધી જતી દેખાઇ. મારા
પશ્ચાત્તાપ કામજ્વર.
૧ લતાનું સૌંદર્ય તે ઝાડ સાથે વળગેલી હેાય ત્યાં સુધી જ છે, ઝાડથી છૂટી પડ્યા પછી તે ચીમળાઇ જાય છે.
૨ હાથી હાથણીને કબામાં રાખવાની નાની આંકણી.
૩ અત્યંત પાછા પડતી વખતે સમજીના મનની સ્થિતિ આવાજ પ્રકારની થાય છે.
૪ કામદેવને તાવ. મદનન્ત્યરઃ એ મેહાતુરને થાય છે. એમાં પ્રેમ કરતાં મેહનું તત્ત્વ ઘણું વધારે હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org