________________
(૭૩૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ ચાર રસ્તા ઉપર તથા બીજે આડે અવળે ટોળેટોળાં એકઠાં થઈ કુમારના (મારા) પંડિતપણુપર અંદર અંદર હસવા લાગ્યા. તેઓ ગુપચુપ વાતો કરવા લાગ્યા કે “વાહ ! કુમારનું પંડિતપણું તો ભારે જબરું ! એ તે સભામાં એક અક્ષર . પણ બેલી શક્યો નહિ !!” આવી રીતે લોકેમાં મારી પુષ્કળ હાંસી થઈ. મારા પિતાશ્રીએ લજજાથી નીચું માથું કરીને કળાચાર્યને અને નરકેસરી રાજાને પણ ત્યાંથી વિદાય કરી દીધા. નરકેસરી રાજાએ પિતાના ઉતારાપર જઈ વિચાર કર્યો કે
જોવાનું હતું તે જોઈ લીધું! વાતમાં કાંઈ માલ સુંદરી પિતા સમ. જણાતા નથી ! માટે કાલે સવારે અહીંથી પ્રયાણ
કરી જવું. જ્યારે લેકે વિખરાઈ ગયા અને નરકેસરી રાજા વિગેરે વિદાય
થઈ ગયા ત્યારે મારા જીવમાં જીવ આવ્યો અને ભય દૂર થયો. શરીરે કાંઈક સ્વસ્થતા થઈ. મને જે ભય થયા
કરતો હતો તે ત્યારે જ ઓછો થયો. મારા પિતાશ્રીને તે એવું ભારે થઈ પડ્યું કે જાણે તેઓ પોતાનું
આખું રાજ્ય જ ખોઈ બેઠા હોય નહિ અથવા તે પિતાની ચિંતા. જાણે તેમના પર કેઈએ વજને સખત પ્રહાર કર્યો
હોય નહિ ! આવી રીતે તે આખો દિવસ મારા પિતાએ અત્યંત ચિંતામુક્ત વ્યગ્ર દશામાં પસાર કર્યો. તેમના મનમાં એટલે બધો ખેદ છે કે દરરોજ સાંજે નિયમસર કચેરી કરતા હતા તે પણ તેમણે કરી નહિ. રાત્રિ પડી એટલે તેઓએ કઈ પણ પુરૂષને પોતાની પાસે આવવાનો નિષેધ કરી દીધો અને પોતે સુઈ ગયા. પિતાના મનમાં જે ચિંતા હતી તેને પરિણુમે બીલકુલ નિદ્રા આવી નહિ અને આખી રાત લગભગ વ્યાકુળતામાં જ પસાર કરી. હવે તે વખતે મારા મિત્ર પદયને કઈક લાજ આવી. તેણે
વિચાર કર્યો કે– પુષ્ય જાગ્યું. અસ્થ વા ઘઉં, જુવઃ સ્વામી વિવેત્તા
किं तस्य जन्मनाप्यत्र जननीक्लेशकारिणः ॥ અહો પ્રાણી જીવતો હોય તે છતાં તેને સ્વામી કે તેને સંબંધી આવી રીતે હેરાનગતિ પામેલેકેમાં અપમાન પામે છે તેવા પ્રાણીના જન્મનું સાકત્વ શું? એ પુરૂષ તે જન્મવાથી માત્ર પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org