________________
પરિશિષ્ટ ૩.
૧૩૯૭
ચરણુકરણાનુયાગ છે. તેમાં અનુષ્કાને પણુ વિગતવાર બતાવવામાં આવ્યાં છે. એ દર્શનમાં મુખ્ય ખામત પદાર્થોના અવિરાધ છે. એક જગ્યાએ જે વાત કરી તે સર્વત્ર એક સરખી જ ચાલી આવે છે, અરસ્પરસ કે આગળ પાછળ વિરોધ જોવામાં આવતા નથી. આ જૈન દર્શનમાં સ્વર્ગ અથવા મેાક્ષના અર્ધાં પ્રાણીએ તપ વિગેરે કરવા જોઇએ એવું કહેવામાં આવ્યું છે અને તેના પ્રકાર તથા વિધિ શ્રંથામાં ભૂતાવવામાં આવ્યા છે. સર્વે જીવા ન હુંતવ્યા: હંસા ૫રમા ધર્મ: એ એના સિદ્ભાન્ત છે. એના ઉપર ઘણું વિવેચન જૂદા જાદા આકારમાં કરવામાં આવ્યું છે. એ દર્શનમાં જે ક્રિયાએ મતાવવામાં આવી છે તે નિરંતર સમિતિ અને ગુપ્તિથી શુદ્ધ હૈાય છે. સમિતિ ગુપ્તિનું સ્વરૂપ આપણે ઉપર શરૂઆતમાં (નાટમાં) જોઇ ગયા છીએ. અસંપન્નો યાગ એવું પણ વચન છે.
સનું સ્વરૂપ અહીં આ પ્રમાણે આંધ્યું છે. કલ્પાયુવિજ્ઞમપ્રીછ્યું યુલન્ એટલે ઉત્પાઃ વ્યય અને ધ્રાગ્ય એ સમુદિત ધર્મ થકી ચુસ્ત હાય તે સત્ અર્થાત્ વિદ્યમાન કહેવાય. ઉત્પત્તિ વિનાશ અને સ્થિતિ એજ સદ્ધસ્તુનું લક્ષણ છે એમ અર્થ જાણવા. પદાર્થનું સત્ત્વ જે માનવામાં આવે છે તે તે પદાર્થ થકી ભિન્ન એવાં ઉત્પાદ વ્યય પ્રાવ્ય તેને આવીને મળે એમ માનીને માનતા નથી પણ ઉત્પાદયાવ્યાત્મક હાય તેજ સત એમ માને છે દ્રવ્ય રૂપે વસ્તુમાત્રની સ્થિતિ જ છે અને પર્યાય રૂપે તા વસ્તુમાત્રની ઉત્પત્તિ પણ થાય છે અને વિનાશ પણ થાય છે. પૂર્વાકારના ક્ષય અને અપરાકારના પરિગ્રહ એ ઊભયના આધાર એક જ છે અમ તત્ત્વ ત્રરૂપે પ્રતિત થાય છે. ઘટ ઘટસ્વરૂપે વિનાશ પામે છે. પણ કપાલસ્વરૂપે ઉત્પન્ન થાય છે અને તેમાં માટી દ્રવ્ય રૂપે ધ્રુવ છે. અથવા ઉત્પત્તિને અંગે તેઇએ તેા ઘટ ઘટસ્વરૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડરૂપે વિનાશ પામે છે અને માટી રૂપે ધ્રુવ છે. વસ્તુની પ્રતીતિ જે પ્રકારે સર્વને થતી હાય તે પ્રકારે જ વસ્તુના અષ્ટુપગમ કરવા તેઅ, નહિ તે વસ્તુવ્યવસ્થા કદાપિ અને નહિ, માટે પ્રીતિ અનુસાર વસ્તુ માનવી નઇએ. માટેજ જે વસ્તુના નાશ થયે તે જ નાશ પામે છે, પામશે; જે ઉત્પન્ન થાય છે તે જ થાય છે, થશે: જે સ્થિત છે તે જ છે ને થશેઃ તેમજ જે કાઇક રૂપે નષ્ટ થયું તે કાઇક રૂપ ઉત્પન્ન પણ થયું અને કાઇક રૂપે સ્થિત છે માટે જે નાશ પામે છે તે જ ઉત્પન્ન થાય છે, અને સ્થિતિ ગૃહે છે, ઇત્યાદિ સર્વ વાત ઉપપન્ન કેમ કે અંતર તથા બહાર સર્વ વસ્તુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org