________________
૧૩૬૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
સવાલ કરે કે દ્રવ્ય કહેાછા તા તે નિત્ય છે કે અનિત્ય? આમ પરીક્ષા ચલાવે તે અલ્યુપગમ સિન્હાન્ત.
૭. અવયવ. પાંચ છેઃ પ્રતિજ્ઞા, હેતુ, દેશન્ત, ઉપનય અને નિગમન પ્રતિજ્ઞા: એટલે પક્ષને ઉદ્દેશીને ધર્મધર્મી વચનઃ ‘આ પર્વત વન્હિમાનૢ છે.’
હેતુ: એટલે સાધનરૂપ લિંગવચનઃ ધૂમવાનૂ છે માટે. દૃષ્ટાન્ત: એટલે ઉદાહરણ, બે પ્રકારના હાય છેઃ અન્વય કે વ્યતિરેક.
ઉપનય: એટલે હેતુને ઉપસંહાર કરવા રૂપ ચન. ‘આ ધૂમવાન છે.’
નિગમન: એટલે હેતુના ઉપદેશપૂર્વક સાધ્ય ધર્મના ઉપદેશ કરવા તે. જેમકેઃ ધૂમવાન છે માટે આ વન્તિમાન છે.' ૮. તર્ક, વસ્તુસ્વરૂપ યથાર્થ સમજાય નહિ ત્યારે આ સ્થાણું (ઝાડનું હુંહું) છે કે પુરૂષ? એવા સંદેહ થાય તે સંશયને ટાળવા માટે અન્વયધર્મઅન્વેષણ રૂપ તર્ક પ્રયુક્ત થાય. જેમકે આના ઉપર કાગડા વિગેરે બેસે છે, વેલડીએ વીટાઇ છે અને હાલતું નથી માટે એ ‘સ્થાણું’ હાવું જોઇએ.
૯. નિર્ણય, સંશય અને તર્ક થયા પછી જે નિશ્ચય થાય તે નિણૅય. જેમકે ‘આ સ્થાણુ જ છે,' અથવા ‘આ પુરૂષ જ છે' વિગેરે. ૧૦. વાદ: કથા ત્રણ પ્રકારની છે: વાદ, જલ્પ અને વિતંડા. તેમાં સત્ય સમજવા ખાતર ગુરૂ શિષ્ય પૂર્વપક્ષ ઉત્તરપક્ષ કરે, જેમાં સામાપર હારજીતના ઉદ્દેશ ન હાય, માત્ર તત્ત્વગ્રહણબુદ્ધિ હાય તેને વાદ કહેવામાં આવે છે. અહીં હેતુ અભ્યાસવૃદ્ધિના જ હોય છે.
Jain Education International
૧૧. જલ્પ. માત્ર પરસ્પર વિજયની ઇચ્છાથી જ છલ, જાતિ, નિગ્રહસ્થાન જેનાં લક્ષણા હવે પછી કહેવાશે તેવા આરોપવાળી કથા તે જ૫. સન્માર્ગની પ્રતિપત્તિ માટે પર પક્ષમાં દૂષણનું આરેાપણુ કરવું તે શિષ્ટસંમત છે. ગતાનુગતિક લોકો છેતરાઇ કુમાર્ગે ન જાય તેટલા માટે કાવાન મુનિએ છલાદિની યોજના બનાવી છે.
૧૨. વિતંડા, ઉપરની કથા જ્યારે પ્રતિપક્ષજત હાય ત્યારે વિતંડા કહેવાય છે. વાદીએ જે કલ્પના કરી હાય તેનાથી વિરૂદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org