________________
પ્રકરણ ૨]
મૃષાવાદ, નાખી દઈને પિતાનો અપરાધ ઢાંકવા માંગે છે. સારે રસ્તે એ છે કે જાતે જ એને પકડી પાડીને પછી બરાબર શિક્ષા કરવી કે જેથી એ ચોક્કસ ઠેકાણે આવી જાય. ત્યાર પછી એક વખત પોતે બહાર જાય છે એમ કહીને ગુરૂ
મહારાજ અમારા અભ્યાસ કરવાના સ્થાનમાં જ કે આખરે પક- જગોએ છુપાઈ રહ્યા અને મારી હીલચાલ ઉપર ડાઈ ગયા. બરાબર નજર રાખવા લાગ્યા. આચાર્ય બહાર ગયા
છે એમ જાણું છું તે લહેરથી તેમના આસન પર ચઢી બેઠે. થોડીવાર હજુ હું આસન ઉપર બેઠે ત્યાં તે ગુરૂમહારાજ છુપાવાના સ્થાનથી બહાર નીકળી આવ્યા. મેં જેવા તેમને જોયા કે તેમનું આસન છોડી દઈને હું એકદમ ઊભું થઈ ગયે. પછી અમારી વચ્ચે નીચે પ્રમાણે બોલાચાલી થઈ.
મહામતિ—“કુમાર! હવે તું શે ઉત્તર આપે છે? તારો છે. ખુલાસે છે?”
રિપુદારૂણ-“કઈ બાબતમાં ? ” મહામતિ–“અગાઉ તને ખુલાસો પૂછો હોત તેજ બાબતમાં
રિપુદારૂણ “અગાઉ તમે મને કઈ બાબતમાં ખુલાસો પૂછો હતે તે હું જાણતો નથી.”
મહામતિ–“તું આ ત્રાસન (ખુરશી-ગુરૂના આસન)પર બેઠે હતું કે નહિ?” જવાબમાં “અરે, અરે! આપ તે શું બોલ્યા? એવું તે કદિ
હોય?” એમ બોલતાં બોલતાં મ (રિપુદારૂણે) મારા છતાં ધીઠતા કાન ઉપર હાથ દીધા, અને વળી સ્પષ્ટ રીતે બોલ્યો છોડી નહિ. “અરે! આપ એ છોકરાઓનો મારા ઉપરનો દ્વેષ
તે જુઓ ! એ લુચ્ચાઓ પોતે ખોટું કામ કરીને મારા ઉપર તેને આરેપ મૂકે છે.”
કળાચાર્યે વિચાર કર્યો કે–અહાહાએનું અકાર્ય નજરે જોયું છે છતાં પણ એ સામે મને ભેઠે પાડે છે અને વાત કબૂલ કરતો નથી. એનામાં કેટલી બધી ઉદ્ધતાઈ છે? હવે એના સંબંધમાં કાંઈ
૧ જાણે પોતે શી બાબતને ખુલાસે પૂછાય છે તે પણ ન જાણતો હોય એ ડાળ અહીં કુમાર ઘાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org