________________
>
પ્રકરણ ૧૯ મું.
માહરાય ચારિત્રધર્મનું યુદ્ધ.
co
વિચારે કહેવા માંડેલ ધ્રાણેાત્પત્તિ માર્ગાનુસારિતામાસીકૃત પરિચય. રાજ્યનીતિના મૂળતત્ત્વાની ચર્ચા. માહરાજ ચારિત્રરાજનું મારું યુદ્ધ
હાત્મા મુનિ પેાતાનું ચરિત્ર ધવળરાજ વિગેરેની સમક્ષ કહી રહ્યા છે, દરમ્યાન તેમણે બુધ અને મન્દના પરિચય કરાવ્યા, લલાટદેશે ભુજંગતા મળી, તેમાં મન્દ ફસાયા, બ્રાણને રાજી કરવામાં એ રોકાઇ ગયા. હવે તેના સંબંધમાં વિશેષ માહીતગારી બુધને કેવી રીતે મળી તે સંબંધી વાત આગળ ચલાવતાં પેલા મહાત્મા મુનિ સભા સમક્ષ વાત કહેવા લાગ્યા તે મહુ મનન કરવા યોગ્ય છે. મુનિશ્રીએ ચલાવ્યુંઃ—
Jain Education International
વિચારની યુવાવસ્થા અને દેશાટન, પાછા ફરતાં મહેત્સવના શુભ પ્રસંગ અવલેાકનાથી પ્રાણસંગતપર એકાંત,
આપણે અગાઉ જોઇ ગયા કે મુધકુમારને દેવી ધિષણાથી વિચાર નામના કુમાર થયા હતા. એ વિચારકુમાર ચેાગ્ય લાલનપાલનથી વધીને હવે યુવાન થયા હતા.
હકીકત એમ બની કે એ રાજપુત્ર વિચાર એક વખતે વિનાદ ૧ આ આખું પ્રકરણ વિચારના મુખમાં મૂક્યું છે, એ વિચારથી ભરપૂર છે, પ્રમાણમાં માઢું કરવામાં આવ્યું છે, વિચારનાં પિરણામા છૂટાં પડી ન જાય તેથી વચ્ચેથી એનેા વિભાગ કર્યો નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org