________________
પ્રકરણ ૧૫] બડગુર૩ કથાનક..
૧૨૯૫ એવી મૂર્ખતાથી મસ્ત સ્થિતિએ ધૂતારા ચારેના કુટુંબ વચ્ચે રહી નાચતો કુદતો તે આનંદમાં રહે છે, દિવસના દિવસે એ સ્થિતિમાં પસાર કરે છે અને મનમાં મલકાયા કરે છે. ચારે પાડામાં બટરગુરૂ પાસે મગાવેલી ભીખ,
બાર ગુરૂના મિત્રો, ચારે પાડામાં ભીખ,
ત્યાં જુદાં જુદાં પાત્રો, હવે એ ભવ ગામમાં ચાર પાડાઓ (મહલાઓ) છે તે આ પ્રમાણે- એક પાડે અતિ જઘન્ય છે, બીજો પાડે જઘન્ય (હલકે) છે, ત્રીજો પાડે ઉત્કૃષ્ટ ( સારે-ઊંચે ) છે અને ચોથો પાડે અતિ ઉત્કૃષ્ટ છે. હવે પેલો બટરગુરૂ ભૂપે થાય છે ત્યારે ધૂતારાઓ પાસે ભોજનની માગણી કરે છે. તે વખતે ધૂતારાએ તેના
હાથમાં એક ઠકરાનું પાત્ર આપી, તેને શરીરે મને પ્રથમ પાડામાં સના ચાંદલા કરી મુખેથી તેને ભલામણું કરી “મિત્ર! દીકરાનું પાત્ર. ગુરૂમહારાજ! ભીક્ષા માગી લે, તે માટે જરા ફરે!”
પછી ધુતારાઓએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે પિલા બઠરગુરૂએ કર્યું, કારણ કે તેઓ જે કહે તે તેણે કરવું પડે એવી જ તેની સ્થિતિ હતી. પ્રથમ એ ધૂતારા લોકોને સાથે લઈને અતિ જઘન્ય પાડામાં ભીક્ષા લેવા માટે બઠરગુરૂ ગયો. એણે એ પાડામાં આવેલ ઘરે ઘરે નાચ કર્યો, પેલા ધૂતારાઓએ તાલ આપ્યા અને તેને નચાવ્યું. તે વખતે એ પાડામાં રહેલા હરામખોર લુચ્ચાઓને દૂરથી સંજ્ઞા કરી કે “આ ગુરૂને ફટકા! એટલે પેલા લુચ્ચાઓ બઠરગુરૂને મારવા લાગ્યાઃ ખૂબ લાકડી ફટકાવી, મુઠ્ઠીઓ મારી, મેટા મેટા પથરાઓ તેના ઉપર ફેંક્યા, લાતે લગાવી અને તે મારનારાઓ જાણે જમ જ હોય તેમ તેને ત્રાસ આપે. આ વખત બકરશુરૂ ઊંચેથી બરાડા પાડે પણ કઈ તેની પત કરતું ન હતું. બિચારા બઠરગુરૂએ એ પાડામાં ઘણું વખત સુધી બહુ ભયંકર દુઃખો સહન કર્યા છતાં એને જરા પણ ભિક્ષા મળી નહિ. આખરે એને જે ઠીંકરાનું પાત્ર આપવામાં આવ્યું હતું તે ભાંગી જતા એ એ પાડામાંથી તે બહાર નીકળ્યો. બઠરગુરૂને આપેલુ ઠીકરાનું પાત્ર ભાંગી જતાં ધૂતારાઓએ તેના હાથમાં એક શરાવળું આપ્યું અને
૧ રામપાતર, શંકરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org