SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬૪ ઉપમિતિ ભવપ્રપંચા યા. धूर्तभावमुपगम्य' कथंचिदहो जनाः वञ्चयध्वमपि मित्रजनं हृतभोजनाः । मन्दिरेऽत्र वठरस्य यथेष्टविधायकाः एत एत ननु पश्यथ वयमिति नायकाः ॥ “ હું મનુષ્યા ! તમે પણ કેઇ પણ પ્રકારે ધૃતારાના ભાવ મારણુ કરીને મિત્રને છેતરો અને ભાજન હરણ કરી લે. જુઓ, અમે તા અગુરૂના મંદિરમાં દાખલ થઇને અમારી મરજી આવે તેમ કરીએ છીએ. માટે તમે જરા આવે આવે ! અને જુઓ તે ખા કે અમે કેવા તેના માલિક થઇ ગયા છીએ !'R આ પ્રમાણે હસતા જાય અને ખેાલતા જાય. વળી બીજા ધૂતાશ ગાય કે [ પ્રસ્તાવ પ 'वठरो गुरुरेष गतो वशतां. वसतिं वयमस्य सरखशताम् । निजधूर्तता प्रकट जगतां. खादेम पिबेम च हस्तगताम् ॥ “ અરે આ ખારગુરૂ તે અમારે વશ થઇ ગયા છે, એનું મંદિર અને એનાં સેંકડો રતો અમારે મજે થઇ ગયાં છે. જગત્ જાણે તેવી ખુલ્લી રીતે અમારી ધૂર્તતાથી આ સર્વ અમારા હાથમાં આવ્યું છે તેથી અમે સર્વ ખાઇએ છીએ, પીએ છીએ (ને મજા કરીએ છીએ). તમે જુએ !” Jain Education International આટઆટલું થવા છતાં પેલા હીણભાગી ખરગુરૂ પોતાના ગા ત્માને (પાતાની જાતને ) થતી વિડંબના સમજી શકતા નથી, પોતાના ફૈટુંબના શા હાલહાલ થયા છે તે જાણતા નથી, આખું ધનધાન્યથી ભરપૂર શિવમંદિર પારકાના હાથમાં હરાઇ ગયું છે તે જાણતા પણ નથી, એ શિવાયતનને હાથ કરનાર પાતાના ખરેખરા દુશ્મન છે એ જાણતા નથી અને તે દુશ્મના જાણે પોતાના ખરેખરા દોસ્તદારો હાય એમ જ માને છે, એમ જ ગણે છે અને એમાં જ રાજી રહે છે. ૧ અન્ય પાઠાંતર. પ્રત. ૨ આશય-અહે। પ્રાણીએ ! તમે ધૃતારાપણું પામીને, લેમનું લેાજન થઈ લઇને પણ તેમને ઠંગેા. અમારા મંદિરમાં અમે યશ કરનારા છીએ અને અમે નાયક છીએ. તમે આવે અને તુ: ૩ ત્રાટકને મળતા રાગ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy