________________
અસર.
પ્રકરણ ૨] મૃષાવાદ.
૧૧ છે તે તું અનુભવથી જાણી શકીશ. અત્યારે તેના પર મોટું વિવેચન કરવાથી શું લાભ છે?”
મેં જવાબમાં જણાવ્યું “જેવી મિત્રની મરજી!” ત્યાર પછી એક દિવસ શૈલરાજ પિતાની પાસેનો સ્તબ્ધચિત્ત
લેપ મારી પાસે લઈ આવ્યો અને મને તે અર્પણ લેપની કર્યો. મેં પણ તુરત જ તે લેપને મારા હૃદય પર લ
ગાઢ્યો જેને લઈને શૂળીએ લટકાવેલા ચોરની જેવી
સ્થિતિ મેં ધારણ કરી. કેઈને નમવાની તો વાત જ મેં છોડી દીધી. મને એવા પ્રકારનો થયેલ જોઈને મારે આખો સામંતવર્ગ અને અધિકારી વર્ગ મને વધારે અને વધારે નમન કરવા લાગ્યો અને વાત એટલે સુધી વધી પડી કે મારા પિતા પણ મારી સાથે બોલે ચાલે તો મને હાથ જોડીને વાત કરવા લાગ્યા અને મારી માતા તે જાણે હું તેને શેઠ ભાલેક હેઉં નહિ તેમ મારી પાસે નમ્ર વચનથી વિનતિ કરવા લાગી. હૃદયપર લેપ લગાડવાનું આવું સારું પરિણામ આવવાથી મને તે લેપ ઉપર ઘણે વિશ્વાસ ચોંટી ગયો અને શૈલરાજ મારો ખરે ઈષ્ટ મિત્ર અને પરમ બંધુ છે એવી તેના સંબંધમાં ચોક્કસ બુદ્ધિ થઈ.
પ્રકરણ ૨
.
મૃષાવાદ,
Y, એ ક દિવસ હું કિલષ્ટમાનસ નામના અંતરંગ નગરે ગયે.
એ નગર સર્વ દુઃખોનું સ્થાનક હતું, એમાં ધર્મને તિ૮ લાંજલી આપનાર પ્રાણીઓ જ વસતા હતા, સર્વ આ પાપનું એ કારણભૂત હતું અને દુર્ગતિમાં જવાનાં AિSા સીધા દ્વાર જેવું હતું.
તે નગરમાં દુષ્ટાશય નામને રાજા રાજ્ય કરતા હતા. તે સર્વ
૧ દુછાશયલ મૃષાવાદ-અસત્ય હમેશા ખોટા આશય-તુચ્છ વિચારથી ઉદ્ભવે છે તેથી મૃષાવાદના બાપનું સ્થાન દુષ્ટ આશયને યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org