________________
પ્રકરણ ૧}
રિપુદારૂણ અને શૈલરાજ,
૧૦૯
લાગ્યા અને મારા હુકમના અમલ કરવા લાગ્યા. અગૃહીતસંકેતા ! તને કેટલી વાત કહું? ટુંકામાં મારા પિતા, મારી માતા, મારા અંધુઓ અને સગા સંબંધી તેમજ નાકર વર્ગ, સર્વ બાબતમાં હું જાણે પરમાત્માથી અધિક હાઉ તેવી રીતે મારી સાથે વર્તવા લાગ્યા. વાસ્તવિક રીતે મારૂં આટલું બધું માન જળવાતું હતું તેનું કારણ મારા મિત્ર પુણ્યોદય હતા, પરંતુ અત્યંત મેહને લીધે હું તે! મારા મનમાં તે વખતે વિચાર કરતા હતા કે અહા! દેવતાઓને મળવા મુશ્કેલ એવા મારો પ્રતાપ હાલમાં સર્વત્ર વર્તી રહ્યો છે તેનું એક જ કારણ મારે પરમ પ્રિય ઇષ્ટ મિત્ર શૈલરાજ છે અને એ સર્વે પ્રતાપ તે જ દોસ્ત
દારા છે.
સ્તબ્ધચિત્ત લેપ.
શૈલરાજ સાથે
મારા મિત્રે (શૈલરાજે) મારા પ્રતાપ આટલા બધા વધારી સૂકયા તેથી હું તેના ઉપર બહુજ રાજી થઇ ગયા અને તેનાપર મારો પ્રેમ દરરોજ વધતા ચાલ્યેા. થયેલી વાતચીત. અત્યંત એહમાં આવી જઇને મારા તે શૈલરાજ મિત્રને એક દિવસ હું વિશ્વાસનાં વચના કહેવા લાગ્યો “મિત્ર ! બંધુ ! લોકોમાં આટલી બધી મારી ખ્યાતિ થઇ અને મારે હુકમ આટલા બધા હાલમાં ચાલવા માંડ્યો છે તે સર્વે તારા પ્રતાપ છે!”
મારાં એ વચનથી શેલરાજ પોતાના મનમાં ઘણા ખુશી થયા, પરંતુ ઉપર ઉપરથી ખાટા દેખાવ કરતા તે મને જવાબમાં કહેવા લાગ્યા. “ કુમાર ! આના પરમાર્થ હું તને હાલ કહું છું: આવા પ્રકારનું સારૂં વચન તું ખેલે છે તેનું કારણ તું પાતે જ છે. હકીકત એવી છેકે આ દુનિયામાં જેઓ જાતે દુર્ગુણી હોય છે તે બીજા ગુણથી ભરપૂર પ્રાણીને પેાતાના અભિપ્રાય અનુસાર દાષથી ભરેલા જ માને છે અને ભાગ્યશાળી સજ્જન માણસા હાય છે તે અન્ય માણસ દાષથી ભરેલા હાય તાપણ પેાતાના વિશુદ્ધ વિચાને અનુસારે તેને પણ ગુણનું મંદિર માની લે છે. આ પ્રમાણે હાવાથી મારા જેવા તદ્ન ગુણુ વગરના એક સામાન્ય માણસ તારી નજરમાં ગુણથી ભરપૂર લાગે છે તે તારા પેાતામાં રહેલ સજ્જનતા અતાવે છે. મેં તે! મારા મનમાં નિશ્ચય કર્યો છે કે એ સર્વ પ્રતાપ પણ તારો પેાતાના જ છે અને મારી આબરૂ પણ તારે લઇને જ છે. તારી
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org