________________
પ્રકરણ ૩૯ મું.
નરવાહન દીક્ષા-રિપુદાણને રાજ્ય.
અ નેક રહસ્યથી ભરપૂર રસનાની મૂળશુદ્ધિ માટે
જાયેલું પણ આખા ભવચકને અદ્ભુત ખ્યાલ આપનારું, મામા ભાણેજના પ્રસંગથી વિકસ્વર બનેલું અને કવિત્વના ચમકારાથી સુશોભિત બનેલું, ભવ્ય
વિશાળ વિચક્ષસૂરિનું ચરિત્ર પૂર્ણ થયું, તેના રના જુદા જુદા રસનું પાન કર્યું. ચરિત્ર પૂર્ણ કરી આચાર્ય અને ટકમાં નહિ, પણ વાત આગળ ચલાવી, જ્ઞાનનું ફળ પ્રાપ્ત કરાવવાના મુદ્દાથી તેઓએ પ્રસંગ છે. તેઓશ્રી (વિચક્ષણસૂરિ) બોલ્યા
એ પ્રમાણે હકીકત હોવાથી, હે રાજન ! સ્ત્રીના દુ:ખથી અને દોષથી બચવા ખાતર મેં દીક્ષા લીધી કહેવાય છે તેનો તો હજુ સુધી મેં સર્વથા ત્યાગ કયા નથી, એટલું જ નહિ પણ મારા અગાઉના આખા કુટુંબનું પણ હજુ સુધી હું પાલન થાટે વધતે દરજે કર્યા કરું છું, તે હે રાજન્ ! તમે જ કહોને કે એવા રોગોથી ઘેરાયેલા મને દીક્ષા કે પ્રત્રજ્યા ક્યાંથી હોઈ શકે? આ પ્રમાણે હોવા છતાં તમારે મારા તરફ આટલો બધે ઉચ્ચ ભાવ છે તેનું કારણ હું સમજતો નથી. રાષવાળા પ્રાણી ઉપર પણ ગુણનો આરોપ કરનાર અને જગતને આહાદ ઉત્પન્ન કરનાર જેની સુંદરતાની તુલના ન થઈ શકે એવો
૧ આ વાતાવિલાસ આચાર્ય અહી અંતર કુટુંબ સાથે આવ્યા છે તેને લઈને ચાલે છે. કુટુંબી હોય તેને રીક્ષા કેમ હોઈ શકે ? એવી બાબત લઈને આચાર્ય નમતા બતાવે છે. વાસ્તવિક રીતે આંતર કુટુંબ છે તે લહયમાં રાખવું.
૨ મારામાં ગુણ ન છતાં તમે મારું ગૌરવ વધારે છે તે કાં તો સજજન ગતિ છે અથવા તો જૈન લિંગનો મહિમા છે; બાકી આચાર્ય કહે છે કે પોતે તેવા માનને લાયક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org