________________
પ્રકરણ ૩૭ મું.
કાર્યનિવેદન-( રિપેઈ).
- —ગ્રીષ્મ વર્ણન, વર્ષો વર્ણન,
મર્શ અને પ્રક વિવેકપર્વત પર આવેલા જૈનપુરમાં
બે માસ રહ્યા અને અનેક સગુણાનો સાક્ષાત્કાર S કર્યો, અનેક શુભ દૃશ્યો જોયાં અને અનેક પ્રકારની : જિજ્ઞાસા પૂર્ણ કરી. તે વખતે માનવાવાસ નગરમાં
મહાદેવી શ્રી કાલપરિણતિના હુકમથી વસંતકાળ પૂરો થશે અને અત્યંત આકરે પ્રીમકાળ (ઉનહાળ) આવ્યું.
ગ્રીષ્મ વર્ણન.
'जगत्कोष्ठकमध्यस्थो लोहगोलकसन्निभः।।
ध्मायते चण्डवातेन जगद्दाहकरो रविः॥ “દુનિયારૂપ ભઠ્ઠીના મધ્યભાગમાં આવી રહેલ અને લોઢાના ગોળાની જે દુનિયાને દાહ કરનારે સૂર્ય ઉણુ પવનથી ધમી રહેલ છે.
जायते पत्रशाटस्तरूणामलं, हीयते देहिनां यत्र देहे बलम् । पीयते प्राणिमिभूरि धाराजलं शुप्यते चास्यमेषां तृषात्यर्गलम् ॥
૧ અનુષ્ટપૂ. દુનિયારૂ૫ ભઠ્ઠી, સૂર્ય લોઢાનો ગોળ, ચંડ પવન રૂપ ધમણ. આથી સલ જગતને દાહ કરી રહ્યો છે.
૨ બ લોકમાં સ્ત્રવિણ છંદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org