________________
કથાસાર,
લાયક છે, તેમાં વચ્ચે નિસ્પૃહતા વેદિકા ગઠવી છે, તેના ઉપર છવીર્ય સિહસન છે. એ સર્વને આંતર આશય સમજવા યોગ્ય છે તે પર મામાએ ઘણો વિસ્તાર કર્યો.
મૃ. ૧૮૪૧-૧૦૫૮, પ્રકરણ ૩૪મું-ચારિત્રધર્મરાજ. જીવવીર્ય સિંહાસન પર ચારિત્રધર્મરાજ બેઠા છે. તેને ચાર મુખ છે: (૧) દાનમુખ. (૨) શીલમુખ. (૩) તપમુખ, (૪) ભાવમુખ. ચોથામાં બાર ભાવનાને સમાવેશ થાય છે. એ મહારાજની વિરતિ દેવી રાણી છે. એના પાંચ મિત્રો છેઃ સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સુમિસં૫રાય અને યથાખ્યાત.
પૃ. ૧૦૫૮–૧૦૬૬. પ્રકરણ ૩૫ મું-યતિધર્મ-ગૃહિધર્મ. મામાએ પછી ચારિત્રધર્મરાજના બન્ને પુત્રને ઓળખાવ્યા મટે યતિધર્મ છે. તે દશ મનુષ્યથી વિટાયલે છેઃ ૧. ક્ષમા. ૨. માર્દવ. ૩. આર્જત. ૪ મુક્તતા. ૫. પગ. (એના બાર અંગરક્ષકે છે. અનશનાદિ છે અને પ્રાયશ્ચિત્તાદિ છે.) ૬. સંયમ. ૭. સત્ય. ૮. શૌચ૯. અકિંચન્ય. ૧૦. બ્રહ્મચર્ય. એ મોટા પુત્રની વધૂ સદ્ભાવસારતા છે. બીજો પુત્ર ગૃહિધર્મ ફટાયા છે. એ બાર મનુષ્યથી પરવારીને બેઠેલો છે. એની પતીનું નામ સગુણરતતા છે.
મૃ. ૧૦૬૬-૧૦૮૭, પ્રકરણ ૩૧ મું-ચારિત્રરાજને અન્ય પરિવાર, ભાણેજને બહુ આનંદ ૨. ચારિત્રરાજના અન્ય પરિવારને ઓળખવા ઉત્સુકતા થઈ. મામાએ પ્રથમ સમ્યગદર્શન સેનાપતિ વર્ણવ્યો. એના અતિકય વિગેરે પાંચ દૂત બતાવ્યા. એની સુદષ્ટિ ભાર્યાને ઓળખાવી. એ સેનાપતિ મિથ્યાદર્શનને દુશમન છે અને એનાં ત્રણ રૂપ છે. એ ચારિત્રરાજનો સદબાધ નામને મંત્રી છે, એ દ્રવ્ય ગુણને જાણનાર છે, રાજ્યનિષ્ટ છે અને કર્તવ્યપરાયણ છે. એની અવગતિ નામની ભાર્યા છે. એનાં પાંચ મિત્રો છે: આભિનિબંધ, સદાગમ, અવધિ, મન, પર્યાય, કેવળ. હવે ભાણેજે સંતોષને જોવા ઇચ્છા કરી. એ તો માત્ર એક સેનાની હય. મોહરાય એને ભૂલથી મૂળ રાજ ધારતો હતો. વળી એ સંતેષને નિપિપાસિતા નામની ભાર્યા છે, પછી મામાએ ચારિત્રરાજનું આખું ચતુરંગ લશ્કર બતાવ્યું. ભાણેજને બહુ આનંદ થયો. સારી રીતે બે માસ સુધી મામા ભાણેજ જૈનપુરમાં રહ્યા.
મૃ. ૧૦૮૭-૧૦૯૮, પ્રકરણ ૩૭મું-કાર્યનિવેદન (રિટે). મામા ભાણેજ બે માસ રહ્યા ચીમવર્ણન. આનંદ થવાથી વળી બે માસ વધારે ત્યાંજ રહ્યા. વર્ષોવર્ણન. પછી ઘર તરફ પાછા ફર્યા. આવીને રાજસભામાં શુભેદય સમક્ષ રસનાની મુળશુદ્ધિ કરી હતી તેને વિગતવાર હેવાલ વિમર્શ આપ્યો. વિચક્ષણ અને બુદ્ધિદેવીએ પણ હેવાલ સાંભળ્યો.
પૃ. ૧૦૯૮-૧૧૦૫. પ્રકરણ ૩૮ મું-રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર. હવે પેલો જડ તો રસનાને ખૂબ પષતો રહ્યો. એક વખત બકરાને બદલે ગોવાળનું ખૂન રસનાપિષણાને અંગે કરી છે. પછી મનુષ્યમાંથી ૨સનાને તૃપ્ત કરવા ઇચ્છા થઈ. લાલતા રાજી થઇ. એક વાર છોકરાને મારવા શુર ક્ષત્રિયના ઘરમાં પેઠો. ક્ષત્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org