________________
કથાસાર,
ખાલી કરાવ્યું. દુખના આ રાજ્યવિરૂદ્ધ હી વચનેથી તેને ઉપર પ્રમાણે સજા થતી હતી તેને અંગે મામાએ દુર્ભાષાનાં ફળ પર વિવેચન કર્યું.
) હર્ષ-વિષાદ. ત્યાં હર્ષ જોવામાં આવ્યો. માનવાવાસમાં વાસવ શેઠને ઘરે એના પગલાથી ઉત્સવ થઈ રહ્યો હતો. ઘણે વર્ષ શેઠને મિત્ર ધનદત્ત આજે આવ્યો હતો. ભેજન આનંદ કલ્લોલ જામી રહ્યા હતા ત્યાં વિષાદ ત્યાં આવ્યો. તે વખતે લંબનક નામને નોકર દાખલ થયે, શેઠનો એક પુત્ર વર્ધન રળવા બહારગામ ગયા હતા ત્યાં લટાયો અને અંતે ચોરોથી મરાય એ સમાચાર કહેવા લંબનક આવ્યો હતો. તેના સમાચારથી હર્ષકલ્લોલને સ્થાને રડારોળ થઈ રહી. આ હર્ષ અને વિષાદ બન્ને પરિણામ વગરની છે અને નકામા છે એ૫ર મામાએ તે વખતે તત્ત્વદૃષ્ટિએ વિસ્તારથી વિવેચન કર્યું. પૃ. ૯૬૮-૯૮૪.
પ્રકરણ ૨૭મું-ચાર અવાંતર નગરે. વિવેકપર્વત પરથી મામાએ ચાર અવાંતર નગરે ભાણેજને બતાવ્યાં માનવાવાસ, વિબુધાલય, પશુસંસ્થાન, અને પાપિપંજર અને એ પ્રત્યેક અંદર અંદર ભળેલા લાગે છે છતાં તદ્દન અલગ છે અને તે પ્રત્યેકમાં કોણ કેવી રીતે રહે છે તેની વિગતવાર વાર્તા કહી બતાવી.
પૃ. ૯૮૫-૯૯૩, પ્રકરણ ૨૮ મું-સાત પિશાચીએ. પછી ભવચકમાં રહેલી પ્રાણીઓને દુઃખ આપનાર સાત પિશાચીઓ બતાવી અને પ્રત્યેકપર વિસ્તારથી વિવેચન કર્યું. (૧) જરા. ઘડપણ. જીવન શક્તિને મંદ પાડનાર. વિરોધી યૌવન. (૨) જા. વ્યાધિ. એની વિરોધી નિરોગતા. (૩) મૃતિ, મરણ. એની વિરોધી જીવિકા. (૪) ખલતા. પાપોદય, કૃતધ્રપણું વિગેરે. એની વિરૂદ્ધમાં સૌજન્ય. (૫) કુરૂપતા. કદરૂપા૫ણું. સામે-સુરૂપતા. (૧) દરિદ્રતા. અંતરાય. તેની સામે ઐશ્વર્ય. (૭) દુર્ભાગતા કમનસીબ પણું. તેની સામે સુભગતા. એ સાતેનાં કાર્યો શાં છે, કેમ થાય છે અને તેના પ્રત્યેકના વિરેાધી કોણ કોણ છે તેનું મામાએ વિસ્તારથી વર્ણન કર્યું.
પૃ. ૯૯૪-૧૦૧૧. પ્રકરણ ૨૯ મું-રાક્ષસી દોર અને નિતિ. ભાણેજ તે આવી રાક્ષસીએની પીડાથી કંટાળી ગયે. પછી એને અટકાવનાર સંબંધી સવાલ કર્યો. મામાએ જણાવ્યું કે એને વેગ અખલિત છે. પછી પ્રાણીના પ્રયતને કેટલે અવકાશ છે તે વાત કરી, પંચ કારણેની વિશિષ્ટતા વર્ણવી. પછી નિવારણ કરવાના ઉપાય કરવા કે નહિ એ સવાલના જવાબમાં અવશ્ય ભાવીભાવ પર લંબાણ વિવેચન કર્યું, પરિપાટીની વ્યવસ્થા જણાવી અને એ રાક્ષસીનો દોર નિવૃતિ નગરીમાં જરા પણ ચાલતો નથી એમ બતાવ્યું. પછી ભવચક્રવાસીઓને કંટાળો કેમ નહિ આવતો હોય તેના જવાબમાં મહામહનું જોર કેટલું હોય છે તે મામાએ વર્ણવ્યું. છેવટે ભાણેજની ખાતરી થઈ કે ઘણી રીતે એ નગરના લેાકોનું વતન ગાડાની
પૃ. ૧૦૧૨-૧૦૧૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org