________________
પ્રકરણ ૧૨]
મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદૃષ્ટિ.
૮૫૫
“ કોઇ સાચા સરળ માર્ગને ઉપદેશ આપનાર માણસ એ પ્રાણી પાસે “ પાકાર કરતા હોય છે, વારંવાર મેટેથી ઉપદેશ આપતા હોય છે “ તેા તેની આ ભાઇશ્રી જરા પણ દરકાર કરતા નથી અને ઉલટા “ એવા ઉપદેશ આપનારને મૂર્ખમાં ગણી કાઢે છે. મિથ્યાદર્શન નામના “ સેનાપતિએ જે ચિત્તવિજ્ઞેષ મંડપ બનાવ્યા છે તેનું આવા પ્રકારનું ૯ વર્તન થાય છે—આવું પરિણામ થાય છે એમ ભાઇ પ્રકર્ષ ! તારે સમજી લેવું.
r
'
<6
'
“ “ ભાઇ પ્રકર્ષ! આ પ્રાણીને કામભોગના વિષય તરફ જે લંપટપણું હાય છે તેને તે મરતાં છતાં પણ મૂકતા તૃષ્ણાવેદિકા. “ નથી અને તેની ખાતર અનેક પ્રકારની વિડંબનાઓ “ સહન કરે છે એ સુપ્રસિદ્ધ હકીકત છે તેના ખુ“ લાસેા તને સમજાવું છું; દાખલા તરીકે અવલોકન કરવાથી તને જણાશે કે પ્રાણી અપ્સરાને મેળવવાને માટે નંદા (ગૌરી-પાર્વતી)ના કુંડમાં પ્રવેશ કરે છે,' તે જ ભવના પતિને ફરીવાર મળવા “ માટે તેની સાથે અગ્નિમાં બળી આત્મઘાત કરે છે, સ્વર્ગ પ્રાપ્ત “ કરવાની ઇચ્છાથી, પૈસા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી કે પુત્ર કે સ્રી “ મેળવવાની ઇચ્છાથી અગ્નિહેાત્ર યજ્ઞ અને તેવી જ જાતનાં બીજાં “ અનુષ્ઠાનેા કરે છે, દાન આપે છે અને મનમાં ઇચ્છા કરે છે કે પેાતે ። મરણ પામે ત્યારે તે દાનના બદલામાં અમુક વસ્તુ પાતાને મળે,
e
''
“ પરંતુ એવાં અનુષ્કાનાના બદલામાં કલેશથી રહિત માક્ષલક્ષણ “ફળની ઇચ્છા રાખતા નથી અને પામતા પણ નથી, જે કાંઇ કર્માનુ። ષ્ઠાન કરે છે તે પોતાને પરલોકમાં અર્થ અથવા વિષયભાગની “ પ્રાપ્તિ માટે થાય એવા નિયાણાથી કરે છે તેથી તે સર્વ દેખવાળું
૧ મતલબ ચિત્તમાં આવા આવા પ્રકારના વિક્ષા થાય છે તેનું અત્ર દિગ્ દર્શન કરાવ્યું.
૨ આ નંદાકુંડમાં મૂળ અર્થ ( classical allusion ) શું છે તે ધ્યાનમાં નથી, આશય તા સ્પષ્ટ છે.
૩ સતી થવાના રીવાજપર આ ઉલ્લેખ છે.
૪ દરરોજ ધરમાં પંચયજ્ઞ અમુક ઇચ્છાથી કરવામાં આવે છે તે પર આ ઉલ્લેખ છે.
૫ નિયાણું: હું જે આ ધર્મકાર્ય કરૂં છું તેનું મને અમુક ફળ મળે એવી ઇચ્છા. આ નિયાણું (claiming the reward of penitential acts)ને જૈનશાસ્ત્રકારી સર્વથા નિષેધ કરે છે. તીર્થંકરની માનતા કરવી એ પણ લેાકાત્તા મિથ્યાત્વ જ છે. કેશરીઆછ કે મલ્લિનાથની માનતા માનનારે આ તૃષ્ણાવેદ્રિકા વિચારવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org