SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અમારી સભાના પ્રમુખ અને મારા કાકાશ્રીનો મારાપર સતત ઉપકાર ચાલુ છે તેના સ્મરણમાં આ ગ્રંથ તેમના નામ સાથે જોડી આનંદ માનું છું. એમની સતત્ પ્રેરણાનું પરિણામ આ ગ્રંથ છે. આખી વાર્તાનો મેળ આઠમા પ્રસ્તાવમાં મળશે. એ વિભાગ મહુ મજાનો છે, ઘણોજ મનનીય છે અને આખા ગ્રંથનો સાર અતાવનાર છે. એ વાંચવા ઉઘુક્ત થઈ રહેવા વિજ્ઞપ્તિ કરી આ અતિ રસાળ વિભાગમાં પ્રવેશ કરવા પ્રાર્થના કરૂં છું. પ્રીન્સેસ સ્ટ્રીટ, મનહર બીલ્ડિંગ. મુંબઇ, સં. ૧૯૮૦, ચૈત્રી પૂર્ણિમા Jain Education International સેવક, મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy