________________
પ્રકરણ ૭] રસના-લેલતા.
૭૭૯ રસના નામની ભાર્યા લાલતા દાસી રસાથે મળી ગઈ છે તે મને તે સારી લાગતી નથી. તારે તે વળી એની સાથે જે ક્યાંથી થયો? હજુ તે એ ક્યાંથી આવી છે અને કેણ છે તે પણ જાણવામાં આવ્યું નથી, માટે એને સંઘરવા પહેલાં એના મૂળ સ્થાનની બરાબર તપાસ કર.
__ अत्यन्तमप्रमत्तोऽपि, मूलशुद्धेरवेदकः।
स्त्रीणामर्पितसद्भावः प्रयाति निधनं नरः॥ પ્રાણી ગમે તેવો ખબરદાર હોય, પણ જો તે સ્ત્રીના મૂળ
વની બરાબર તપાસ કરતો નથી, તેને બરાબર ઓળખતો નથી, અને છતાં જે તેને પોતાને દયભાવ અપ દે છે તો આખરે તે જરૂર હેરાન થાય છે, નાશ પામે છે અને પૂરે પસ્તાય છે.” નિજચારૂતા માતાના વિચારે.
નિચારૂતા માતાએ કહ્યું “વત્ર વિચક્ષણ! તારા પિતાએ જે વાત કરી છે અને જે સલાહ આપી છે તે તદન યોગ્ય છે. આ રરનાની ઉત્પત્તિ કયાંથી થઈ છે તેની બરાબર તપાસ કર. એમાં વાંધા જેવું શું છે? એનાં કુળ, શીળ અને સ્વરૂપ બરાબર જાણવાથી એને અનુસરવાનું કાર્ય વધારે સગવડતા ભરેલું થઇ પડશે. મતલબ કે એને ક્યારે અને કેટલું અનુસરવું એને નિર્ણય કરવા માટે વિશેષ સાધનો મળી આવશે. બુદ્ધિદેવી વિગેરેની સલાહ,
બુદ્ધિદેવીએ કહ્યું-“આપુત્ર! વકીલે જેમ આજ્ઞા કરે તેમ કરવું તે આપશ્રીને ઉચિત છે.
अलङ्घनीयवाक्या हि गुरवः मन्पुरुषाणां भवन्ति । સજન પુરૂ વડીલના વાક્યનું કદિ પણ ઉલ્લંઘન કરતા
પ્રકર્ષ (પુત્ર) કહેવા લાગ્યું. “પિતાજી! મારી માતા બુદ્ધિ દેવીએ ગ્ય વાત કહી છે.”
૧ વિચક્ષણ આચાર્ય પોતાની સર્વ વાતો કરે છે ને રિપદારણ પણ સાંભળે છે. સંસારીજીવ પોતાના રિપદારણના ભવની સર્વ વાત સદારામ સમક્ષ આગ્રહીતસંકેતને ઉદાન કહે છે. બુદ્ધિદેવી ના પ્રદેશમાં વિચલખ કમારની યતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org