________________
992
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ
દાખલ કરેલ સુખની પ્રતિમાની જેવી દુર્ગા હેાય છે, ઘણી કુટિલતાથી ભરપૂર નાગાને ( સૌને ) રાખવાના કડિયા છે, કાળદૃઢ જેવા મહા સખ્ત વિષેની વેલડી સમાન એકદમ મરણને ઉત્પન્ન કરે તેવી છે, નરકના અત્યંત ભયંકર અગ્નિ જેવા સંતાપ કરનારી છે, સાક્ષને પ્રાપ્ત કરાવે તેવા શુભ ધ્યાન ખરેખરી દુશ્મન છે, મનમાં તે કાંઇક ભૃદા જ કાર્યની ચિંત કરતી હોય છે, માયા કપટથી ખેલે છે કાંઇ બીજું જ, કરે છે કાંઇ ત્રીજું જ, અને તે સર્વ વખત પુરૂષ પાસે જાણે તે પતિવ્રતા શુદ્ધ સાધ્વી હોય તેવા દેખાવ કરે છે, ઇંદ્રજાળની વિદ્યાની પેઠે તે દૃષ્ટિને સારી રીતે આચ્છેદન કરે છે, અાસના પિંડની પેઠે મનુષ્યના ચિત્તરૂપ લાખને પાવ કરાવનારી ( પીગળાવનારી ) હેાય છે, સ્વાભાવિક પ્રકૃતિથીજ સર્વ પ્રાણીને અરસ્પરસ વિરોધ કરનારી છે, બુદ્ધિમાન પુરૂષાએ તેટલા માટે સીએને સંસારચક્રને ચલાવવાના કારણભૂત કહી છે, કાઇએ દિવ્યામૃત જેવા અન્નનું ભાજન કર્યું હાય પણ જો તેમાં એક માખી આવી જાય તે! તે જેમ સર્વ ખાધેલ અન્નને વમન કરાવી અહાર કાઢે છે તેવી રીતે એ પુરૂષના સર્વ વિવેકામૃતભેાજનનું વમન ક રાવી દે છે, અસત્ય ભાષણ, સાહસિકપણું, કપટવૃત્તિ, લજ્જારહિતપણું, અતિ લાભીપણું, નિર્દયપણું, અપવિત્રપણું-એ ગુણા(?) સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતેજ હાય છે; વત્સ ! તને વધારે વિવેચન કરીને શું કહેવું? ટુંકામાં કહું તે આ દુનિયામાં જે કાંઇ દાષાના સમૃહો રહેલા છે તે સર્વ એકઠા કરીને સ્રીરૂપ ભંડારમાં સર્વદા ભરી રાખ્યા છે; તેટલા માટે જે પ્રાણી પેાતાનું હિત ઇચ્છતા હોય તેણે પાતાના આત્મા એ સ્ત્રીઓને ભરેસે ન રાખવા. હકીકત સ્પષ્ટ કરવા માટે આટલી લંબાણુથી તને વાત કહી બતાવી. તને આ
૧ દુર્ગાહ્ય, શ્લેષ છેઃ (૧) શ્રી પક્ષે-જેને માપી-કળી ન શકાય તેવી; (૨) દર્પણગત પ્રતિમા પક્ષે—જેને પકડી ન શકાય તેવી.
૨ કુટિલતા. ક્લેપ છે: (૧) સ્રીપક્ષે-વકતા, વાંકાઇ; (૨) સર્પ પક્ષે ઝેરીલા
પણું.
૩ મરણ, શ્ર્લેષઃ (૧) શ્રી પક્ષેન્નારા; (૨) સર્પ યક્ષ-મૃત્યુ.
૪ આચ્છેદન. શ્લેષ છે: (૧) સ્રી પક્ષે-કાપવું, છેદવું તે; (ર) ઇંદ્રજાળ પક્ષેન્દ્ર બળાત્કારે છીનવી લેવું તે. અથવા આચ્છાદન-પાઠાંતર છે તેવા અર્થેનજરબંધ–થાય છે.
પુ દ્રાવ. શ્ર્લેષ છે: (૧) સ્રી પક્ષે-ઉરફેરણી; (૨) લાખ પક્ષે-પીગળવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org