SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૩ CC ઃઃ “ નથી, સજ્જન પુરૂષા જાણે પાતા રૂપજ હોય તેવા મીઠો ભાવ “ તેઓ તરફ બતાવે છે, પાતાને ચાગ્ય જે સ્થિતિ હાય તેનું જરા પણ ઉલ્લંઘન કરતા નથી, લાકમાર્ગની-વ્યવહાર પક્ષની અપેક્ષા નિ“રંતર ધ્યાનમાં રાખ્યા કરે છે, ગુરૂમહારાજના વર્ગને-વડીલ વર્ગને “ સારી રીતે માન આપે છે, તેએ (વડીલેા) જેવા પ્રકારની આજ્ઞા “ કરે તે અનુસાર ચાલે છે–વર્તે છે, ભગવાનના આગમનું સારી રીતે શ્રવણષ્ટ કરે છે, મહાયત પૂર્વક વ્રતાની ભાવના ભાવે છે, વ્યવહારૂ “ ગમે તે પ્રકારની આપત્તિ આવી પડે ત્યારે ઘણીજ ધીરજ ધારણ “ કરે છે, ભવિષ્યમાં પેાતાને કોઇ પણ પ્રકારનાં દુઃખ પડવાનાં હાય “ તેને પ્રથમથી વિચાર કરીને તેના ઉપાય સમજણ પહોંચે ત્યાં સુધી કરી રાખે છે, પેાતાને અનુકૂળ સંયોગો દરમિયાન વારંવાર બહુજ સંભાળ રાખે છે, પેાતાના ચિત્તને પ્રવાહ કઇ દિશાએ જાય “ છે તે બહુ લક્ષ્યપૂર્વક ધ્યાનમાં રાખે છે, મનનું વલણ ગમે ત્યાં “ જાય તે પહેલાં તેની સામેનેા ઉપાય પાતે તૈયાર કરી મૂકે છે, અસંગપણાના અભ્યાસમાં જાગ્રત રહીને આખા વખત મનને નિર્મળ * kr ૧ એટલે સાધુના ૨૭ ગુણે। પાળવામાં અને વિકસાવવામાં અપ્રમાદી રહે છે અને પેાતાની સ્થિતિને ચેાગ્ય ન હેાય એવું જરા પણ આચરણ આચરતા નથી. ૨ લેાકમાર્ગઃ મતલબ એ છે કે એકદમ નિશ્ચયમાર્ગી થઈ જતા નથી; વ્યવહાર ઉપર પણ બરાબર નજર રાખે છે. સાધુ એકાંત નિશ્ચયમાર્ગી થઇ જાય તેા તે પેાતાની ાતને અને શાસનને ઘણું નુકસાન કરી નાખે. વ્યવહાર ન લેાપવા માટે શાસ્ત્રમાં વારંવાર વિસ્તારથી કહેવામાં આવ્યું છે. ૩ વડિલને માનઃ વિનયના પર પ્રકાર પ્ર. સા. ગ્રંથના ૬૫ મા દ્વારમાં બતાવ્યા છે. તેમાં તીર્થંકરાદિક તેર પ્રકારના વડીલેાની આશાતના ન કરવી, ખની શકે તેટલી ભક્તિ કરવી, અંતરંગથી બહુમાન કરવું અને તેએની કીર્તિને પ્રસાર કરવા-એ ચાર બાબતપર ખાસ ધ્યાન આપવું. વિનયને એ માર્ગ છે અને તે પ્રકારે ૧૩ ને ચાર ગૃણા કરતા વિનયના પરભેદ થાય છે. ( પૃ. ૧૫૯-૧૬૦ સદર ગ્રંથ. ) ૪ શ્રવણ: સાંભળવું તે. શ્રવણની મુખ્યતા કરવાનું કારણ સાંપ્રદાયિક જ્ઞાનની પ્રાપ્તિ તે દ્વારાજ થાય છે તે છે. ૫ વિરૂદ્ધ સંયેાગેામાં તેા પ્રાણી ધીરજ રાખે છે, પણ અનુકૂળ સંયેાગેા થાય ત્યારે તેમાં લુબ્ધ થઇ જાય છે. અનુકૂળ સંયેાગેને માટે ખાસ ધ્યાન રાખવાની તેથી જરૂર રહે છે. ૬ અસંગપણું; ચિત્તને કાઇ પણ સાંસારિક વસ્તુમાં ચોંટવા ન દેવું તે અસંગપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy