SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પત્તો આપ્યા. ત્યાંના રાજા હરિશ્ચંદ્રને તે નાકર હતા. તે રાજાએ વિદ્યા સાધવા રતિકેલિ વિદ્યાધર મારફત માળનું હરણ કરાવ્યું હતું અને તેના લેહી માંસથી સાત રાત હવન કર્યાં અને હવે ખાળ તે તદ્દન શુષ્ક અને લેાહી માંસવગરને નિÖળ થઇ ગયા છે. આળને ખાંધપર ઉપાડી મધ્યમબુદ્ધિ રાજભયથી જંગલેામાં ચાહ્યા. બાળને જે દુઃખને સાત રાત અનુભવ થયા હતા તે તેણે ઘરે આવ્યા પછી વિસ્તારથી કહી સંભળાવ્યા, મનીષી પણ લેાકાચાર અનુસાર ખખર પૂછવા આવ્યા. તેણે આળને સ્પર્શનના સંગ મૂકવા કહ્યું. આળે સલાહ માની નહિ. મધ્યમબુદ્ધિએ ત્યાર પછી મનીષીની વાત વિચારી, આાળની અધમ દશાના કારણ તરીકે સ્પર્શનને સંગ જાણી લીધે। અને લેાકામાં તેની કેટલી માનહાનિ થઇ છે તે સમનતાં આળને સમાગમ તજી દેવાના નિર્ણય કર્યો. પૃ. ૪૪૩-૪૫૫ પ્રકરણ ૧૦ મું-માળના હાલહવાલ, માતા અકુરાળમાળા ખાળ ઉપર પેાતાની ખરાબ અસર જમાવતી રહી. આગલું દુ:ખ માળ તે અસરમાં ભૂલી ગયેા, રાત્રે ચેારીથી મદનકંદળીના વાસભુવનમાં દાખલ થઇ ગયા. શયનગૃહમાં જઇ શય્યા ઉપર સુતા. સભા વિસર્જન કરી ઘેાડી વારમાં શત્રુમર્દન રાજા તે તરફ આવ્યા. સત્ત્વહીન આળ શય્યામાંથી જમીનપર પડી ગયેા, અવાજ થયા, પકડાઇ ગયા. વિભીષણ નામના સેવકે રાજાના હુકમથી તેને આખી રાત બહુ ત્રાસ આપ્યા. તેના આક્રંદથી લેાકેા સવારે આવી પહોંચ્યા, તેને ઠાર કરવાની માગણી કરી. રાજાએ આળને ફાંસીએ ચઢાવવાના હુકમ કર્યો. ગધેડે બેસાડી નગરમાં ફેરવી તેને ફાંસીએ લટકાવ્યા. દૈવયેાગે ફાંસીનું દેરડું તૂટી ગયું અને ખાળ લપાતા છુપાતા ઘેર આવ્યા અને ગુપ્તપણે રહ્યો. મધ્યમબુદ્ધિએ દયાથી તેને આશ્રય તે આપ્યા પણ તેને પરિચય છેાડી દીધેા. પૃ. ૪૫૬-૪૬૨ પ્રકરણ ૧૧ સું-પ્રાધનરતિ આચાર્ય. હવે તે વખતે નગર બહાર નિજવિલસિત ઉદ્યાનમાં પ્રાધનતિ નામના આચાર્ય પધાર્યાં. ત્રણે ભાઇએ -મનીષી, મધ્યમબુદ્ધિ અને બાળપણ ઉદ્યાનમાં જોવા આવ્યા અને આચાર્યની નજીક ગાઠવાઇ ગયા. શત્રુમર્દન રાજા પેાતાના સુબુદ્ધિ મંત્રી અને રાણી મદનકુંદળી સાથે ત્યાં વંદન કરવા આવ્યા. નજીકમાં આદિનાથને પ્રાસાદ હતા તેમાં સુબુદ્ધિએ પૂજા કરી અને શુદ્ધ ભાવે અદ્ભુત સ્તુતિ કરી. પછી સર્વ આચાર્યની દેશના સાં ભળવા બેઠા. આચાર્યશ્રીએ કર્મબંધનાં કારણા અને નિર્વાણપર વિદ્વત્તાભરેલું વિવેચન કર્યું. પૃ. ૪૬૩-૪૭૩ પ્રકરણ ૧૨ સુ-ચાર પ્રકારના પુરૂષો. સામાન્ય ધર્મદેશના થઇ રહ્યા પુછી રાજા શત્રુમર્દનના સવાલના જવામમાં આચાર્યશ્રીએ ધર્મઆચરણ અને સુખને સંબંધ મતાન્યા. ધર્મારાધનને અંગે ઇંદ્રિયજયની મુખ્યતા બતાવી અને ઇંદ્રિયનું સ્વરૂપ ખતાવતાં તેનું દુયપણું બતાવ્યું. પછી પાંચમાંથી એક સ્પર્શેન્દ્રિયના વિષય લઇ તેને અંગે ચાર પ્રકારના પુરૂષાનું વર્ણન કર્યુ. ઉત્તમાત્તમ ઇંદ્રિયસંગ ત્યાગ કરી સંતાષની સાથે સંબંધ કરે છે, દીક્ષા લેછે અને નિવૃત્તિનગરીએ જાય છે. આવા નવા બહુજ થાડા હેાય છે. મનીષી સમજી ગયા કે આ કક્ષામાં મૂકવા યેાગ્ય તા ભવજંતુ જણાય છે અને જે ઇંદ્રિયનું વર્ણન કર્યું તે સ્પર્શન જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy