SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. જીવનને પૂર્ણ કેમ બનાવવું ? * ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । र पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ ધીજીની પ્રાર્થનામાં આ સુભાષિતનો છે પાપ સમાવેશ થયેલો છે. આ સુભાષિત * પ્રત્યેક પ્રભાતની પ્રાર્થનાના વાતાવરણને ' અર્પણના મંગળમય ભાવથી ભરી દે છે. એમાં સમર્પણની ઉલ્લાસમય અભિલાષા છે. પ્રવૃત્તિનું કેન્દ્ર નિવૃત્તિ છે. પણ જ નિવૃત્તિ મેળવવા પ્રવૃત્તિ આવશ્યક છે. મનુષ્યજીવન એ એક પ્રયાણ છે, આ યાત્રા છે, ક્યાંક જવાનું છે, આગળ દિશા છે, પણ ધ્યેય નિશ્ચિત અને અચલ છે. આપણે પૂર્ણતાએ પહોંચવાનું છે. પહોંચનાર પૂર્ણ છે પણ કામલોભની અપૂર્ણતામાં એ પૂર્ણને ભૂલી ગયો છે. તે પૂર્ણને લક્ષમાં રાખી પ્રયાણ કરે તો જ પૂર્ણમાં મળી પૂર્ણ બને. $ મનુષ્ય પૂર્ણનો પ્યાસી છે. તમે જોશો છે કે સંસારમાં બધાં પ્રાણીઓની ગરદન અને દૃષ્ટિ નીચે છે જ્યારે મનુષ્યની દષ્ટિ પૂર્ણના પગથારે જ ૨૨પ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy