SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) સ્વ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.)ની પ્રેરણાથી શરૂ થયેલ જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસની શ્રેણીમાં અત્યાર સુધીમાં ૧૧ ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ “તર્કરહસ્યદીપિકા” સાથે કુલ બાર ગ્રંથો આ શ્રેણીમાં પ્રસિદ્ધ થશે. આજ આપણી વચ્ચે બંને ગુરુભગવંતો સદેહે બિરાજમાન નથી પરંતુ તેમના શુભ આશીર્વાદ અને પ્રેરણા સતત આપણને મળતા રહો એવી અંતરની અભિલાષા. એ જ વિ.સં. ૨૦૬૫, ચૈત્ર સુદ ૧૩, મુંબઈ. પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી ભગવાન મહાવીર સ્વામિનો જન્મદિન મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy