SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૫ મીમાંસક-લોકાયતમત पनीननिःसंजय पासी, पीसो भने म २.] (८२) 8. व्याख्या हे चारुलोचने शोभनाक्षि पिब पेयापेयव्यवस्थालोपेन मदिरादेः पानं कुरु । न केवलं पिब खाद च भक्ष्याभक्ष्यनिरपेक्षतया मांसादिकं भक्षय च । पिबखादक्रिययोरुपलणत्वाद्गम्यागम्यविभागत्यागेन भोगानामुपभोगेन स्वयौवनं सफलीकुर्वित्यपि वचोऽत्र ज्ञातव्यम् । यद् यौवनाद्यतीतम् अतिक्रान्तं हे प्रधानाङ्गि तद्भूयस्ते तव न भविष्यतीत्यध्याहार्यम् । चारुलोचने वरगात्रीति संबोधनद्वयस्य समानार्थस्याप्यादरानुरागातिरेकान पौनरुक्त्यदोषः । यदुक्तम्- अनुवादादरवीप्साभृशार्थविनियोगहेत्वसूयासु । ईषत्संभ्रमविस्मयगणनास्मरणेष्वपुनरुक्तम् ॥११॥" [ ] 8. ચારુલોચના, પેય અને અપેયની ચિંતા છોડી મનભર મદિરાપાન કર, ભક્ષ્ય અને અભક્ષ્યનો વિચાર છોડી માસ આદિ જે ખાવાનું મન થાય તેને ખા પણ. ખાવા અને પીવાની બે ક્રિયાઓ અન્ય ક્રિયાઓની પણ સૂચક છે, અર્થાત્ ગમ્ય-અગમ્યનો વિચાર છોડી યથેચ્છ કામભોગો ભોગવ અને યુવાનીને સફળ કર. યૌવન આદિ ચાલ્યાં જશે પછી, હે વરતનું, તને તે પાછાં નહિ મળે. “ચારુલોચને” અને “વરગાત્રિ' આ બન્ને સંબોધનો સમાનાર્થક છે, તેમ છતાં અત્યન્ત આદર અને અનુરાગનું સૂચન કરવા माटे प्रयुत थयां डोवाथी पुन२४त. नथी.. ( ५५ छ - "मनुवाइ, मा६२, वीप्सा, भृशार्थ (लता), विनियोग, हेतु, असूया, पित्, संश्रम, विस्मय, ગણના તથા સ્મરણ – આ અર્થોમાં શબ્દનો બીજી વાર પ્રયોગ પુનરુક્ત નથી गतो ." [ ]. . 9. अथ स्वेच्छाविरचिते पाने खादने भोगसेवने च सुप्रापा परलोके कष्टपरम्परा, सुलभं च सति सुकृतसंचये भवान्तरे भोगसुखयौवनादिकमिति पराशङ्का पराकर्तुं प्राह । नहि- नैव हे भीरु ! परोक्तमात्रेण नरकादिप्राप्यदुःखभयाकुले ! गतम्-इह भवादतिक्रान्तं सुखयौवनादि न निवर्तते परलोके न पुनरप्युपढौकते । परलोकसुखलिप्सया तपश्चरणादिकष्टक्रियाभिरिहत्यसुखोपेक्षणं व्यर्थमित्यर्थः । 9. આસ્તિક સ્ત્રી– યથેચ્છ સ્વચ્છંદતાપૂર્વક ખાવાપીવાથી અને મોજમજા કરવાથી અર્થાત્ ભોગો ભોગવવાથી તો પાપ થાય અને પરલોકમાં દુઃખો પડે, કષ્ટો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy