________________
૬૪૨
તર્કરહસ્યદીપિકા તે છ ફૂટના બદલે દસ ફૂટ ઊંચે સુધી કૂદવા લાગે પરંતુ આખા લોકને કૂદી જવાનો પરમ પ્રકર્ષ તો તે કદી પણ સિદ્ધ કરી શકે જ નહિ. કહ્યું પણ છે કે – “જે મનુષ્ય અભ્યાસ કરતાં કરતાં દસ ફૂટ ઊંચે કૂદી જાય છે તે સેકડો અભ્યાસ કરે તો પણ સોયોજન ઊંચે કૂદી શકતો નથી.”
•7. अथ मा भून्मानुषस्य सर्वज्ञत्वं, ब्रह्मविष्णुमहेश्वरादीनां तु तदस्तु । ते हि देवाः, संभवत्यपि तेष्वतिशयसंपत् । यत्कुमारिल: -
अथापि दिव्यदेहत्वाद्ब्रह्मविष्णुमहेश्वराः ।
#ામ મવડુ સર્વજ્ઞા: સાર્વર્ચ માનુષ0 મ્િ શા” इति तदपि न रागद्वेषमूलनिग्रहानुग्रहग्रस्तानां कामासेवनविहस्तानामसंभाव्यमिदमेषामिति ।
7. ન્યાય-વૈશેષિક આદિ– એ સાચું કે સામાન્ય મનુષ્ય અભ્યાસ કરી સર્વજ્ઞ ન બની શકે, પરંતુ બહ્મા, વિષ્ણુ અને મહેશ આદિ તો દેવ છે, તેમનામાં તો સર્વજ્ઞતારૂપી અતિશય હોઈ જ શકે. તેઓ દિવ્ય અલૌકિક પુરુષ છે. કુમારિલે પોતે જ કહ્યું છે, “દિવ્ય દેહ ધરાવતા હોવાના કારણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભલે સર્વજ્ઞ હોય પરંતુ સામાન્ય મનુષ્યમાં સર્વજ્ઞતા કેવી રીતે હોઈ શકે?” તાત્પર્ય એ છે કે કુમારિકનો ઝુકાવ સ્પષ્ટપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દિવ્ય શરીરવાળા દેવોને સર્વજ્ઞ તરીકે સ્વીકારવા તરફ છે. તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સર્વજ્ઞ માની લેવા જોઈએ.
જૈમિનીય-[ઉપરકુમારિલના નામે જે શ્લોક ટાંક્યો છે તે કુમારિકનો હોવા વિશે શંકા છે. તે તો બૌદ્ધ ગ્રન્થ તત્ત્વસંગ્રહમાં કુમારિલના નામે ઉદ્ધત કરવામાં આવ્યો છે. જૈમિનીય મતની વિરુદ્ધ છે.] રાગદ્વેષમૂલક શિષ્ટનો અનુગ્રહ અને દુષ્ટનો નિગ્રહ કરનારા, કામસેવન આદિ વિકારોથી યુક્ત સરાગી બ્રહ્મા, વિષ્ણુ આદિમાં સર્વજ્ઞતાની વાત કરવી એ તો ખરેખર સર્વજ્ઞતાનો પરિહાસ જ છે. જૈિનો પણ આ જ વાત કહે છે.] ____8. न च प्रत्यक्षं तत्साधकम् “संबद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना" [ मी० प्रत्यक्ष० सू० श्लो० ८४] इति वचनात् । न चानुमानम्; प्रत्यक्षदृष्ट एवार्थे तत्प्रवृत्तेः । न चागमः, सर्वज्ञस्यासिद्धत्वेन तदागमस्यापि विवादास्पदत्वात् । न चोपमानम्, तदपरस्यापि सर्वज्ञस्याभावादेव । न चार्थापत्तिरपि, सर्वज्ञसाधकस्यान्यथानुपपन्नपदार्थस्यादर्शनात् । ततः प्रमाणपञ्चकाप्रवृत्तेरभावप्रमाणगोचर एव सर्वज्ञः । प्रयोगश्चात्र-नास्ति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org