________________
૬૩૬
તર્કરહસ્યદીપિકા
અર્થાત્ ‘આ વસ્તુ છે’ ‘આ વસ્તુ છે’ એવા વ્યવહારનું કારણ સ્વરૂપસત્ત્વ છે. દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ સત્તા સમવાયસંબંધથી રહે છે. સામાન્ય, વિશેષ અને સમવાયમાં સત્તા સમવાયસંબંધથી રહેતી નથી, તેઓ સ્વરૂપસત્ છે, સત્તાયોગથી સત્ નથી.
54. षट्पदार्थी कणादकृता तद्भाष्यं प्रशस्तकरकृतं तट्टीका कन्दली श्रीधराचार्यीया, किरणावली तूदयनसंदृब्धा, व्योमवतिर्व्योमशिवाचार्यविरचिता, लीलावतीतर्कः श्रीवत्साचार्ययः, आत्रेयतन्त्रं चेत्यादयो वैशेषिकતર્જઃ ।
54. કણાદકૃત ષપદાર્થી અર્થાત્ વૈશેષિકસૂત્ર,પ્રશસ્તકકૃત પ્રશસ્તપાદભાષ્ય, પ્રશસ્તપાદભાષ્યની શ્રીધરાચાર્યવિરચિત ન્યાયકન્દલી ટીકા, ઉદયનાચાર્યરચિત કિરણાવલીટીકા, વ્યોમશિવાચાર્યકૃત વ્યોમવતી ટીકા, શ્રીવત્સાચાર્યકૃત લીલાવતીતર્ક, આત્રેયતન્ત્ર આદિ વૈશેષિકોના મુખ્ય તર્કગ્રન્થો છે. (૬૭).
इति श्रीतपागणनभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपदपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां वैशेषिकमतनिर्णयो नाम पञ्चमोऽधिकारः ।
તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની ષફ્દર્શનસમુચ્ચયની ટીકાનો વૈશેષિકમતનિર્ણય નામનો પાંચમો અધિકા૨ પૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org